________________
પ્રકરણ—સત્તાવીસમું.
શ્રી જિનપૂજનના અભાવે ત્રણ પ્રગટ દાષ.
--
૧૩ના અનાદર, ૨ કૃતઘ્નતા અને ૩ અહંકાર ૧ ગુણના અનાદર—શ્રી જિનેશ્વરદેવનું પૂજન નહિ કરનાર આત્મા ગુણાના અનાદર કરનારા થાય છે. ગુણબહુમાનના અધ્યવસાય જેમ અવત્મ્ય પુણ્યમન્ત્યનું કારણ છે, તેમ ગુણુ અનાદરના અધ્યવસાય ‘સાનુબન્ધ તીવ્ર અશુભકર્મ અન્ય'ના હેતુ છે. ૭૦ કાડાકોડી સાગરોપમ પ્રમાણની દીર્ઘ કર્મે સ્થિતિ ઉપાર્જન કરાવનાર કેાઈ પણ અધ્યવસાય હાય તેા તે ગુણીના અનાદર, આશાતના કે હીલના વિગેરેના અધ્યવસાય છે. હિંસાદિ પાપ આચરનારા તેવી દુષ્ટકર્મપ્રકૃતિને નથી આંધતા કે જેવી દુષ્ટકર્મપ્રકૃતિઓને ગુણીના અનાદર આદિ કરનારા આંધે છે. શ્રી જિનપૂજન પ્રત્યેના અરોચક ભાવ જીવને ગુણુ અને ગુણીના અનાદર કરતા શીખવે છે અને એ અશુભ અભ્યાસ જન્મ જન્માંતરમાં સાથે રહી જીવને દીર્ઘ કાળપર્યંત સંસારમાં પરિભ્રમણ કરાવનારા થાય છે. કહ્યું છે કે—
""
'जं अब्भसेइ जीवो, गुणं च दोसं च इत्थ जम्मंमि । તં હોવ પાવર, અમાલેળ ઘુળો તેન ॥ ૨ ॥”
6
જીવ આ જન્મમાં ગુણુ અને દ્વેષના જેવા અભ્યાસ પાડે છે, તે અભ્યાસવડે પરલેાકમાં તેને જ પ્રાપ્ત કરે છે.’ આ જગતમાં છ પ્રકારના પુરૂષ છે. અધમતમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમાત્તમ. આલાક અને