Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 208
________________ શ્રી જિનભવનમાં તજવા ગ્ય આશાતનાઓ ૩૧-નામાં લેખ લખવાં. ૩ર–ધન વિગેરેની વહેંચણી કરવી. ૩૩-પિતાને દ્રવ્યભંડાર ત્યાં સ્થાપવા. ૩૪–પગ ઉપર પગ ચઢાવીને બેસવું. ૩૫–છાણાં થાપવાં. ૩૬-કપડાં સૂકવવાં. ૩૭–શાક વિગેરે ઉગાડવાં. ૩૮-પાપડ વણવા. ૩૯-વડી અને શીરાવડી વિગેરે કરવી. ૪–રાજા વિગેરેના ભયથી દેહરાસરમાં સંતાઈ જવું. -૪૧-દિલગીરીથી–શેકથી રડવું. સર–વિકથા કરવી. ૪૩-બાણ અને તલવાર વિગેરે હથિઆર ઘડવાં કે સજવાં. ૪૪–ગાય તથા ભેંસ રાખવી. ૪૫–તાપણું તાપવી. ૪૬-અન્નાદિ રાંધવું. ૪૭નાણું પારખવું. ૪૮–અવિધિથી તથા નિસાહિ કહ્યા વિના દેરાસરમાં જવું. ૪૯ થી પર-છત્ર, પગરખાં, હથિઆર અને ચામર–આ ચારને સાથે લઈને પ્રવેશ કરે. ૫૩-મનને એકાગ્ર ન રાખવું. ૫૪-તેલ વિગેરે શરીરે ચાળવું ચોપડવું. ૫૫–પિતાનાં સચિન પુષ્પ-ફલાદિક સાથે રાખવાં.

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238