________________
શ્રી જિનભવનમાં તજવા ગ્ય આશાતનાઓ ૩૧-નામાં લેખ લખવાં. ૩ર–ધન વિગેરેની વહેંચણી કરવી. ૩૩-પિતાને દ્રવ્યભંડાર ત્યાં સ્થાપવા. ૩૪–પગ ઉપર પગ ચઢાવીને બેસવું. ૩૫–છાણાં થાપવાં. ૩૬-કપડાં સૂકવવાં. ૩૭–શાક વિગેરે ઉગાડવાં. ૩૮-પાપડ વણવા. ૩૯-વડી અને શીરાવડી વિગેરે કરવી. ૪–રાજા વિગેરેના ભયથી દેહરાસરમાં સંતાઈ જવું. -૪૧-દિલગીરીથી–શેકથી રડવું. સર–વિકથા કરવી. ૪૩-બાણ અને તલવાર વિગેરે હથિઆર ઘડવાં કે સજવાં. ૪૪–ગાય તથા ભેંસ રાખવી. ૪૫–તાપણું તાપવી. ૪૬-અન્નાદિ રાંધવું. ૪૭નાણું પારખવું. ૪૮–અવિધિથી તથા નિસાહિ કહ્યા વિના દેરાસરમાં જવું. ૪૯ થી પર-છત્ર, પગરખાં, હથિઆર અને ચામર–આ ચારને
સાથે લઈને પ્રવેશ કરે. ૫૩-મનને એકાગ્ર ન રાખવું. ૫૪-તેલ વિગેરે શરીરે ચાળવું ચોપડવું. ૫૫–પિતાનાં સચિન પુષ્પ-ફલાદિક સાથે રાખવાં.