________________
૧૯૬ ]
ર-ઝુગટું આદિ ક્રીડા કરવી. ૩--કલહ કરવા.
૪-ધનુર્વેદ આદિ કલાઓ શીખવી.
૫-પાણીના કોગળા કરવા. ૬-પાન સાપારી ખાવી. ૭-પાન આદિના કૂચા નાખવા. ૮-ગાલા દેવી.
૯-ઝાડે ફરવા કે પેશાબ કરવા જવું. ૧૦-ન્હાવું-સ્નાન કરવું.
૧૧–વાળ ઓળવા.
૧૨-નખ કાઢવા.
૧૩–àાહી, માંસ અને પરૂં વગેરે નાખવું. ૧૪–શેકેલાં ધાન્ય વિગેરે ખાવાં. ૧૫-ચામડી અને ચામડાં વિગેરે નાખવું. ૧૬–આસડ વિગેરે ખાવું.
૧૭–ઉલટી કરવી.
વદર્શન
૧૮–દાતણ કરવું.
૧૯–વિશ્રામણા–પગચંપી આદિ કરાવવી.
૨૦-મકરી, ગાય, ભેંસ, ઘેાડા, હાથી અને ઉંટ વિગેરે બાંધવા. ૨૧ થી ૨૭–દાંત, આંખ, નખ, ગાલ, નાક, કાન અને માથા વિગેરેના મેલ નાખવા.
૨૮–સૂવું.
૨૯–મત્ર, ભૂત અને રાજા વિગેરેના વિચાર કરવા. ૩૦—વૃદ્ધે પુરૂષના સમુદાયમાં આવી વાવિવાદ કરવા.