________________
શ્રી જિનભવનમાં તજવા ચેાગ્ય આશાતનાએ
૨૩–ઉઘરાણી કરવી. ૨૪–વિલાસ કરવા.
૨૫–૫રપુરૂષ-પરસ્ત્રી સાથે પ્રસંગ કરવા. ૨૬-મુખકાશ ન કરવા.
૨૭–અશુદ્ધ શરીર રાખવું. ૨૮–અશુદ્ધ વસ્ત્ર પહેરવું. ૨૯ અવિધિપૂર્વક દર્શન-પૂજનાદિ કરવાં. ૩૦-ચિત્તની એકાગ્રતા ધારણ ન કરવી. ૩૧–સચિત્ત દ્રવ્ય બહાર મૂકી ન આવવું. ૩૨-એકશાટી સાંધા વિનાનું ઉત્તરાસંગ ન કરવું. ૩૩–અંજલિએ હાથ ન જોડવા.
| ૧૯૫
૩૪–હલકા પ્રકારનાં પૂજાનાં ઉપકરણા રાખવાં. ૩૫–હલકા પ્રકારનાં પુષ્પાદ્ધિ વાપરવાં.
૩૬-પૂજાના અનાદર કરવા.
૩૭–શ્રી જિનેશ્વરદેવના પ્રત્યેનીકને—શત્રુભાવે વર્તનારાને વારવા નહિ. ૩૮-ચૈત્યદ્રષ્યને ખાવું.
૩૯-ચૈત્યદ્રવ્યને ખાનારની ઉપેક્ષા કરવી.
૪૦–છતી શક્તિએ પૂજા-વન્દનાદિમાં મન્દ આદર ધારણ કરવા. ૪૧–દેવદ્રવ્યાદિ ખાનાર સાથે વ્યાપાર–મૈત્રી આદિ કરવાં. ૪૨-દેવદ્રવ્યાદિ ખાનારની નાકરી કરવી, તેને શેઠ તરીકે સ્વીકારવા અને તેની આજ્ઞા આદિ માન્ય રાખવી. ઉત્કૃષ્ટથી ૮૪ પ્રકારની આશાતનાઓનાં નામઃ૧ શ્લેષ્મ અને ખળખા આદિ નાખવા.