________________
૧૯૪ ]
દેવદર્શન
અહીં ‘ આશાતના’ શબ્દના અર્થ કરતાં ક્રમાવ્યું છે. કે− આ' એટલે ‘ આય' જ્ઞાન-દર્શન–ચારિત્રના ‘ લાભ. ’ અને ‘ શાતના ’ એટલે ‘ખંડના’–અવિનયવાળા આચરણથી જ્ઞાન–દર્શન–ચારિત્રના લાભના ‘વિનાશ.’ ટૂંકમાં જ્ઞાનાદિના લાભને રોકનારૂં અવિનયવાળું જે આચરણ, તેનું નામ આશાતના છે. તે આશાતના શાસ્ત્રમાં જઘન્યથી ઉપર કહ્યા મુજબ દેશ (૧૦) પ્રકારની દર્શાવી છે. મધ્યમથી તથા ઉત્કૃષ્ટથી નીચે લખ્યા મુજમ અનુક્રમે બેંતાલીસ ( ૪૨ ) અને ચારાસી (૮૪) પ્રકારની દર્શાવી છે.
મધ્યમથી ૪ર પ્રકારની અશાતનાઓનાં નામઃ
૧ થી ૧૦–ઉપર જણાવેલી છે તે. ૧૧-નાટક પ્રેક્ષણાદિ જોવાં.
૧૨-પગ ઉપર પગ ચઢાવવા.
૧૩–પગ પ્રસારવા.
૧૪–૫રસ્પર કલહુ કરવા. ૧૫-પરિહાસ કરવા.
.
૧૬-મત્સર કરવા.
૧૭–સિંહાસન, કાચ અને ખુરસી આદિના પિરભાગ કરવા. ૧૮–શરીર અને કેશ આદુિની વિભૂષા કરવી.
૧૯–છત્ર તથા છત્રી આદિ રાખવાં. ૨૦-ખડ્ગ તથા લાકડી આદિ રાખવાં.
૨૧–મુકૂટ રાખવેા. ૨૨-ચામર રાખવા.