Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 215
________________ • ૨૦૪ ] દેવદર્શન પ–પૂજા કરવાનાં વસ્ત્રો, ઉપકરણા તથા દ્રવ્યેા છતી શક્તિએ મંદિરના અને સાધારણ ખાતાનાં વાપરવાં. ૬-છતી શક્તિએ ભગવાનની જલપૂજા અને અગલુહણાદિક ગોઠીપૂજારી પાસે કરાવવાં. ૭-પૂજા કરતી વખતે મુખકેાશ ખરાખર નહિ બાંધવે . ૮–મુખકાશ આંધ્યા પછી હાથ નહિ ધેાવા. ૯–વસને અડવા પછી હાથ ધેાયા વિના જ પ્રભુના અંગને અડકવું. ૧૦-અ’ગલુણાં કરતી વખતે પેાતાના અંગને કે વસ્તુને તે અગલુહણાં ન અડી જાય, તેના ખ્યાલ નહિ રાખવેા. ૧૧–અગલુહણાં અને પુષ્પાદિ લાંય પડી ગયા પછી પણ પ્રભુના અંગ ઉપર લગાડવાં અને ચડાવવાં. ૧૨–ધૂપ, દીપ આદિ ખુલ્લાં મૂકવાં. ધૂપધાણાના ઉપયોગ થઇ રહ્યા બાદ તેને ઢાંકણાથી ઢાંકીને ન મૂકવું અને દીપક પ્રગટાવ્યા બાદ તેને ફાનસમાં ન મૂકવા. '[ ૨૦૦-૨૦૧–૨૦૨-૨૦૩ મા પાનાથી આગળની નોંધ. ] (૨)–છત્ર, (૩) ઉપાનહ, (૪) મુકુટ અને ૫ ચામર–એ પાંચ રાજચિહ્નોને ત્યાગ કરીને જ ચૈત્યમાં પ્રવેશ કરવે. ત્રિભુવનના રાજા દેવાધિદેવ શ્રી જિતેન્દ્રપ્રભુની સન્મુખ જવાનું છે, તેથી તેમની સન્મુખ પોતાનું રાજાપણું બતાવવું તે અત્યંત · અનુચિત અને અવિનયસ્વરૂપ છે. તેમની સન્મુખ તે સર્વ કાઇએ પેાતાને સેવકભાવ જ દર્શાવવાનેા હાય છે : કારણ કે—ત્રિલાકનાથ પ્રભુના સેવક બનવું, એ પણ પરમ ભાગ્યેાદયની નિશાની છે. શ્રી જિનચૈત્યમાં સાચવવા અને આચરવા યાગ્ય બીજા પણુ ઘણા વિધાન છે. તેને ગુરૂગમથી સમજવા પ્રયાસ કરવા. તે વિધાનનું ઉલ્લંઘન, એ પણ એક પ્રકારની આશાતના જ છે.

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238