________________
૨૧૬ ]
દેવદરન રૂપી પરમ આરોગ્યને પ્રાપ્ત કરવા માટે પણ એ જ વસ્તુ સાધન રૂપ બની જાય છે. જ્ઞાનપૂર્વકની ક્રિયાને શાસ્ત્રકારોએ સુવર્ણ ઘટની ઉપમા આપી છે. જેમ સુવર્ણઘટ ભાંગી જાય તે પણ તેનું મૂલ્ય જતું નથી, તેમ જ્ઞાનપૂર્વક થયેલી ક્રિયાને, વચ્ચે કવચિત્ ભંગ થઈ જાય, તો પણ તેનું ફળ જતું નથી.
શ્રી તીર્થંકરદેવનું દર્શન એ દેવેન્દ્રોને પણ પરમ હર્ષપ્રમાદને પેદા કરનારું છે. ભવ્ય આત્માઓને પરમ અનુગ્રહ કરનારું–નિર્વાણબીજને લાભ કરનારું છે. “
રે રાંશમ્' [ ૨૧૫ મા પાનાની આગળની નેંધ ]
સિવિત, તિ, નિત, મિતું, , નામ, ઘોર, મણિक्खरं, अणच्चक्खरं, अक्खलियं, अमिलियं, अवच्चामेलियं, पडिपुन्नं, कंठोढविप्पमुकं, गुरुवायणोवगयं ।'
ઇત્યાદિ વિશેષણોથી યુક્ત સૂત્ર અને તેનાં પદોનું અધ્યયન થવું જોઈએ. દરેક પદ સારી રીતે શીખેલું, વાચનાદિ સ્વાધ્યાયથી સ્થિર થયેલું, સારણું-વારણું-ધારણાથી જીતેલું, પદ અક્ષર આદિની સંખ્યાથી માપેલું, ક્રમ, અક્રમ અને ઉત્ક્રમપૂર્વક યાદ કરેલું, સ્વનામની પેઠે કંઠસ્થ થયેલું, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત અને શેષ, અલ્વેષાદિ ઉચ્ચારણોથી યુક્ત, અક્ષરાદિની હીનતાથી રહિત, અક્ષરમાત્રાદિકના અધિકપણુથી રહિત, અખલિત, અમીલિત, અપુનરૂક્ત, કઠેકવિપ્રમુક્ત (બાલકાદિની જેમ અસ્પષ્ટતાથી રહિત ) તથા ગુરૂવાચનાથી ઉપગત હોવું જોઈએ. એ રીતે ભણેલું હોય તે જ વિધિપૂર્વક ગણાય છે અને એ રીતે ભણેલું સૂત્ર જ અર્થનું સચેટ ભાન કરાવનારું થાય છે.
મારોબાર્તાનૂનીમમ વંશનઃ ”
-પ્રભુનું દર્શન ભવરેગથી પીડિત થયેલા જંતુઓને અગદંકારવિશ્વના દર્શન સમું છે.