________________
૧૮૦ ]
દેવદર્શન અચિજ્ય શક્તિવાળ કલ્પવૃક્ષ પણ કલ્પનાગોચરમનમાં પેલા ફલને જ આપે છે. મન્ચ પણ સર્વ દુઃખરૂપી વિષને હણનારે થતો નથી. (૨)
પુણ્ય કે ચિન્તામણિ પણ અપવર્ગને આપનાર થતા. નથી, જ્યારે આપને કરેલ નમસ્કાર કલ્પનાતીત ફલને આપનારા થાય છે, સર્વ દુઃખરૂપી વિષને હણનારો થાય છે, તથા અનન્ત સુખના ધામ રૂપ અપવર્ગને દેનારે થાય છે. તે પછી એ પદાર્થોની સાથે તેને કેમ સરખાવી શકાય? (૩) શકા–દેવદર્શનાદિથી શાસ્ત્રો કહે છે, તેવું ફળ મળતું હોય
તે બધાને તે કેમ મળતું નથી? સમાધાન–દેવદર્શનાદિથી શાસ્ત્રો કહે છે તેવું ફળ મળે છે,
એ નિર્વિવાદ છે. પરંતુ દરેક ક્રિયા તેની વિધિપૂર્વક કરવામાં આવે તે જ યથાર્થ ફલને આપે છે. અવિધિથી, અપૂર્ણવિધિથી કે વિપરીત વિધિથી કરવામાં આવે તે ફળન આપે અથવા અપૂર્ણ કે વિપરીત ફલને પણ આપે. લેકમાં ખેતીકિયાદિ સઘળી ક્રિયાઓ વિધિયુક્ત કરવામાં આવે તે જ ફલદાયી થાય છે. એથી વિપરીત પણે
કરવામાં આવે તે ફળતી નથી, એ સર્વજન પ્રતીત છે. શકા–દેવદર્શનાદિ કરવાની શાસ્ત્રોક્ત વિધિ આજે શું
સુલભ છે ? સમાધાન–અથી આત્મા માટે અવશ્ય સુલભ છે. દેવ
દર્શન, દેવવંદન, દેવપૂજન ઈત્યાદિ કરવાની શાસ્ત્રોક્તવિધિ પ્રાસંગિક આ પુસ્તકમાં તથા વિસ્તારથી દેવવંદન