________________
શ્રીજિનપૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ
[ ૧૭૧.
અહીં એટલું યાદ રાખવું જોઇએ કે શ્રી જિનેશ્વરદેવનું પૂજન લૌકિક લાભ લાલચથી કે સાંસારિક ઋદ્ધિ સમૃદ્ધિના હેતુથી નહાવું જોઇએ. કિન્તુ કેવળ ગુણુબહુમાનના આશયથી ગુણી ખનવા માટે હાવું જોઇએ. ગુણુ બહુમાનના આશય. સિવાયની જિનપૂજાને વિષક્રિયાદિ રૂપ તુચ્છ કિયાએ કહેલી છે.
૨ કૃતજ્ઞતા—બીજા તરફથી આલેાક સંબંધી કે પરલેાક સંબંધી થાડા પણુ ઉપકાર પેાતાના ઉપર થયેા હાય, તેને ન ભૂલવા, તે કૃતજ્ઞતા ગુણ છે. શ્રી જિનેશ્વરદેવા તરફથી જગતના તમામ જીવેા ઉપર જે ઉપકાર થયા છે, તે વર્ણનાતીત છે. જગતમાં જન્મ આપનાર માતાપિતાના ઉપકાર, આજીવિકાનું સાધન પૂરૂં પાડનાર સ્વામીના ઉપકાર અને લૌકિકવિદ્યા શીખવનાર વિદ્યાગુરૂના ઉપકાર વિગેરે દુષ્કૃતિકાર મનાય છે અને તેમાં પણ સદ્ધર્મને પમાડનાર ધર્મગુરૂ– સદ્ગુરૂના ઉપકાર અત્યંત દુઃપ્રતિકાર મનાય છે. કાઈ પણ પ્રકારે તે ઉપકારના અલા વળી શક્તા નથી. શ્રી જિનેશ્વરહેવાના ઉપકાર તા તે તમામથી ચઢી જાય તેવા છે. માતા, પિતા, સ્વામી, કલાગુરૂ કે ધર્મગુરૂના ઉપકાર તા તેમને આ જન્મમાં કે અન્યજન્મમાં ધર્મ પમાડવાને સંયેાગ મળે તા વળી શકે છે. કિન્તુ શ્રી જિનેશ્વરદેવના ઉપકારના બદલા વાળવાના કાઈ માર્ગેજ નથી. કારણ કે તેઓ કૃતકૃત્ય થયેલા છે. વલી તેઓના ઉપકાર લૌકિક સર્વ ઉપકારા કરતાં અનંત ગુણા માટા છે. સદ્ધર્મ પમાડનાર ધર્મગુરૂના ઉપકાર કરતાં પણ તેમના ઉપકાર પ્રધાન છે. શ્રી જિનેશ્વરદેવાએ કેવલજ્ઞાન પામીને ધર્મતીર્થની સ્થાપના ન કરી હાત તે ધર્મ