________________
શાસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ
[૧૫૫ ધર=ધર્મનો ઉપદેશ કરનારા પ્રસ્તુત ધર્મને યેગ્યતા
મુજબ અવધ્યપણે ઉપદેશનારા. જેમકે – સળગતા ઘરના મધ્ય ભાગ સમાન આ સંસાર છે, શરીરાદિ દુખનું નિવાસસ્થાન છે, વિદ્વાન આત્માઓએ આ સંસારમાં પ્રમાદ કરવો યેગ્ય નથી, આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે, એમાં પરલોકનું હિત સાધવું એજ પ્રધાન છે-બીજું બધું વિનશ્વર છે, વિષયે પરિણામે કડવા અને દારૂણ વિપાકને દેવાવાળા છે, સંગે વિયેગના અંતવાળા છે, આયુષ્ય વિજ્ઞાન અને પડવાની તૈયારીવાળું છે. તેથી આ સંસાર રૂપી આગને ઓલવવા. માટે યત્ન કરે એ જ યોગ્ય છે. સિદ્ધાન્તની વાસનાથી પ્રધાન એ ધર્મરૂપી મેઘજ તેને ઓલવી શકે તેમ છે, એ કારણે સિદ્ધાન્તને સ્વીકાર કરવો જોઈએ, સિદ્ધાન્તના જ્ઞાતાઓની સમ્યક્ પ્રકારે શુશ્રુષા કરવી જોઈએ, દુર્જન પુરૂષોની સોબત છેડવી જોઈએ, આજ્ઞા પ્રધાન બનવું જોઈએ, પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાને આદરવી જોઈએ, સાધુવાવડે ધર્મરૂપી શરીરને પુષ્ટ કરવું જોઈએ, સર્વત્ર વિધિપૂર્વક પ્રવર્તવું જોઈએ, અવિરૂદ્ધ ગેમાં યત્ન કરે જોઈએ, વિસોતસિકા–ચિત્તની વિપરીત ગતિને ઓળખવી જોઈએ અને રોકવી જોઈએ. એ રીતે કરવાથી સેપક્રમ કર્મને નાશ થાય છે તથા
નિરૂપકમ કર્મના અનુબન્ધને વિચ્છેદ થાય છે. ધમનાયToi=ધર્મના નાયક: અધિકૃત ચારિત્રધર્મના
સ્વામી: (૧) વિધિપૂર્વક પ્રાપ્ત કરવાથી, અતિચાર