________________
શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ
[ ૧૫૯ ભગવાન છે. અસ્વસંવિદિત જ્ઞાનવડે પદાર્થોને જાણી શકાતા નથી. જે દીપક પોતાને દેખાડતું નથી, તે દીપક બાદી પદાર્થોને કેવી રીતે દેખાડવાનો? તેમ જ જ્ઞાન પિતાને જાણતું નથી, તે જ્ઞાન અન્ય પદાર્થને
કઈ પણ રીતે જણાવી શકે નહિ. કુત્તા મોચ=મુક્તોને, મુકાવનારાઓને ચાર ગતિમાં
વિચિત્ર પ્રકારના વિપાકને આપનાર કર્મના બન્ધનથી મુક્ત થયેલા હોવાથી ભગવાન મુક્ત-કૃતકૃત્ય-નિર્ણિતાર્થ છે. ઈતરની માન્યતા મુજબ જગત્કર્તામાં લીન થઈ જવારૂપ નિષ્ક્રિતાર્થતા ઘટતી નથી. જે જગતને કરે છે, તે કૃતકૃત્ય જ નથી. હીનાધિક કરવામાં રાગદ્વેષને પ્રસંગ છે અથવા અન્યને અન્યમાં લય થવાથી બેમાંથી એકના અભાવને પ્રસંગ આવે છે, માટે તેમ માનવું એ અસંગત છે.
હવે ત્રણ આલાપો વડે અનુક્રમે ભગવાનને પ્રધાન ગુણ, અક્ષય સ્થિતિ અને ઉત્કૃષ્ટ ફલને બતાવનાર નવમી પ્રધાનગુણાપરિક્ષય પ્રધાનફલાવાસ્યમય
અથવા “મેક્ષ' નામની નવમી સંપદા કહે છે. સભ્યનૂરધ્વરિલી=સર્વજ્ઞ, સર્વદશીને નિરાવરણ હે
વાથી સર્વ વસ્તુને જાણનારા તથા સર્વે વસ્તુને જેનારા - બુદ્ધિ રૂપી કરણ વિના આત્મા, ફલન સાધક–જાણવાની
ક્રિયાને સાધક કેવી રીતે બની શકે ? એમ ન કહેવું. હુંશિયાર તરનાર જેમ નાવ વિના પણ તરવાની ક્રિયા
નાધિક અને જગતને થઈ
અથવા