________________
દેવદર્શન
૧૫૬ ]
રહિત પાલન કરવાથી તથા યોગ્યને ઉચિત રીતે દાન કરવાથી ભગવાન ધર્મને વશ કરનારા છે. (૨) સર્વોત્કૃષ્ટ ક્ષાયિકભાવે પ્રાપ્ત કરનાર હોવાથી ધર્મના ઉત્કર્ષને પ્રાપ્ત કરનારા છે. (૩) ધર્મનું સર્વોત્કૃષ્ટ ફળ જે તીર્થકરપદ, તેને જોગવનાર હોવાથી પ્રકૃષ્ટ ફળના ભક્તા છે. (૪) અવધ્ય પુણ્યબીજના ગે વ્યાઘાતરહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે. એ ચાર કારણેના ભેગે ભગવાન ધર્મના નાયક છે. ધર્મને વશ કરવાથી તેના ઉત્કર્ષને પ્રાપ્ત કરવાથી, ઉત્કૃષ્ટ ફલને ભગવટે કરવાથી તથા વ્યાઘાતરહિતપણે અનુભવવાથી ભગવાન ધર્મના
સ્વામી છે. ઘમસાણં=ધર્મના સારથિને-પ્રસ્તુત ધર્મનું સ્વપર અપેક્ષાએ
સમ્યફ-પ્રવર્તન, સમ્યક પાલન, અને સમ્યગ્દમન
કરનાર હોવાથી ભગવાન ધર્મના સારથિ છે. ધર્મવવા ત દ્દીf=ધર્મવરચાતુરંત ચક્રવતીને ધર્મ,
અધિકૃત ચારિત્ર ધર્મ એજ છે વર–પ્રધાન ચતુરન્તચક, તેને ધારણ કરનારા ચારિત્રધર્મ એ ઉભય લેકમાં ઉપકારક હોવાથી ચક્રવર્તિના ચક્રની અપેક્ષાએ તથા વિકેટિ-આદિ, મધ્ય અને અન્ત અથવા કષ, છેદ અને તાપવડે પરિશુદ્ધ નિર્દોષ હોવાથી, કપિલાદિપ્રીત ધર્મચક્રની અપેક્ષાએ પ્રધાન–શ્રેષ્ઠ છે તથા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવી લક્ષણ ચાર ગતિઓને અંતકરનાર
૧ અપુનર્બન્ધકપણે. ૨ અતિચારરહિતપણે. ૩ અનિવર્તિકપણેફેલપ્રાપ્તિપર્યત અનુપરમપણે-નહિઅટકવાપણે.