________________
દેવદર્શન
ગુણુના પરમ ઉત્કર્ષ રૂપ હાવાથી શ્રી વીતરાગ ભગવંતે તેમની સ્તુતિ-ભક્તિ કરનારને અવશ્ય ફળને આપનારા થાય છે. અચેતન એવા મન્ત્રાદિના જાપ વગેરેથી પણ ફળની સિદ્ધિ પ્રત્યક્ષ છે. (૨)
૮૦]
સ્તુતિ-ભક્તિ કરવાથી જે પ્રસન્ન થાય છે, તે અવશ્ય તેની નિન્દા અવસરે રાખને પામે છે. એ રીતે રાષ અને તેષ ને ધારણ કરનાર અસમાન ચિત્તવાળા મુખ્ય પ્રધાનપણે સ્તુતિને યોગ્ય કેવી રીતે ખની શકે ? જે રાગ દ્વેષ રહિત હાય તેજ મુખ્યપણે સ્તુતિને પાત્ર છે. ખીજાઓની સ્તુતિ સ્વાર્થાદિના કારણે થતી હાવાથી આપચારિક છે અથવા તે અસત્ય છે.(૩)
જેમ શીત વિગેરેથી પીડાયેલા ઉપર વહ્નિ–અગ્નિને દ્વેષ પણ નથી, તેમ રાગ પણુ નથી. તથા તેને આહ્વાન (પેાતાની પાસે આવવાનું આમંત્રણ) પણ કરતા નથી. તે છતાં તેના આશ્રય લેનાર પેાતાના ઈષ્ટને પ્રાપ્ત કરે છે—શીતથી રહિત અને છે. તેની જેમ ત્રણે ભુવનના ભાવાનેપ્રગટ કરનાર તીર્થંકરાજિનેશ્વરાના જે ભક્તિપૂર્વક આશ્રય લે છે, સ્તુતિ-ભક્તિ આદિ દ્વારા તેમની ઉપાસના કરે છે, તેઓ ભવરૂપી શીતને દૂર કરી મેાક્ષને પામે છે–ભવભ્રમણનું નિવારણ કરનારા થાય છે. (૪–૫)
" जिनस्य पूजनं हन्ति, प्रातः पापं निशाभवम् । आजन्म विहितं मध्ये, सप्तजन्मकृतं निशि ॥१॥"
પ્રાત:કાળે કરેલું શ્રી જિનેશ્વરનું પૂજન રાત્રિયે થયેલા પાપના નાશ કરે છે, મધ્યાહ્નકાળે કરેલું શ્રી જિનેશ્વરનું પૂજન