________________
શ્રીજિન-ગુણસ્તવન—મહિમા
[ ૧૨૯
અનુક્રમ, તથા શબ્દાર્થાનુગત-સૂત્રના અર્થમાં ઉપયોગ યુક્ત, અન્યાસ માહજનક-પેાતાના સિવાય ખીજા જે ચૈત્યવન્દન સ્તુતિ આદિમાં પ્રવૃત્ત થયા હાય તેને સંમેાહપીડા ઉત્પન્ન ન થાય તે રીતે યુક્ત સ્વરથી—અતિ ધીમા પણ નહિ અને અતિ ઉંચા પણ નહિ તેવા સ્વરે, શ્રદ્ધાસવેગસૂચક-તીવ્ર અભિલાષા અને ભવનિર્વેદને અભિવ્યક્ત-પ્રગટ કરનાર—૧ ૨
ગાલ્લુસદભાવરામાંચ—સ્વાભાવિક પુલક–રામાંચના અનુભવ થઇ રહ્યો હાય તેમ, વધતા જતા શુભ આશયવાળુ તથા પ્રણામાદિ નિવદ્ય યાયુક્ત દેવાદિવન્દનઆદિ શબ્દથી ગુર્વાદિવન્દન-સ્તવન વિગેરે કરવાં તે શાસ્ત્રકારેાને અભિમત છે. એથી વિપરીત રીતે અભિમત નથી. " शुभभावार्थ पूजा स्तोत्रेभ्यः स च परः शुभो भवति । सद्भूतगुणोत्कीर्त्तनसंवेगात् समरसापत्त्या ॥ ३॥
,,
શ્રી જિનપૂજા શુભ ભાવ માટે કરવાની છે. ઉત્તમ સ્તાત્રા વડે તે ભાવ પરમ-પ્રકૃષ્ટ શુભ થાય છે. પુષ્પાદિ વડે પૂજા કરવાથી જેમ ભાવની વિશુદ્ધિ થાય છે તેમ સ્તોત્રાદિ વડે પણ શ્રીજિનભક્તિ કરવાથી પૂર્વની અપેક્ષાએ અત્યંત શુભ અધ્યવસાયા ઉત્પન્ન થાય છે. કારણ કે સ્તત્રાદિ વડે શ્રી જિનેશ્વરદેવાના સદ્ભૂતવિદ્યમાન અને સત્ય ગુણાનું સંકીર્ત્તન થાય છે તેથી સંવેગ મેાક્ષના અભિલાષ પ્રગટે છે, માક્ષાભિલાષથી સમરસ–સમભાવના અભિલાષ પ્રગટે છે અને સમરસની પ્રાપ્તિ એ જ શુભ ભાવની પરાકાષ્ઠા છે.