________________
૧૩૨ ]
દેવદર્શન
"
‘નમાથુ છું” ઈત્યાદિ પ્રથમ એ આલાપકની સ્નેાતવ્યૂ સમ્પદા છે. ‘ આઇગરાણુ ' ઈત્યાદિ ખીજા ત્રણ આલાપકની આઘહેતુ–સ્તુતિ કરવાના સામાન્ય કારણેા જણાવનારી સસ્પદા છે. ‘ પુરિસુત્તમાણુ ' ઇત્યાદિ બીજા ચાર આલાપકની વિશેષહેતુ–સ્તુતિ કરવાના વિશેષ કારણેા જણાવનારી સમ્પા છે, ‘ લાગુત્તમાણુ ' ઇત્યાદિ ખીજા પાંચ આલાપકની ઉપયાગ—સ્તાતવ્ય-સમ્પદાના ઉપયાગ જણાવનારી સંપદા છે, ‘ અભયદયાળુ ' ઈત્યાદિ બીજા પાંચ આલાપકની તદ્વેતુ ઉપયાગ સંપદાના હેતુ જણાવનારી સંપદા છે, ‘ ધમ્મુદયાણું ' ઇત્યાદિ ખીજા પાંચ આલાપકની વિશેષાપયેાગ– ઉપયાગ સંપદાના વિશેષ હેતુ જણાવનારી સંપદા છે. ‘અપ હિયવરનાણુંદ સણુધરાણુ ' ઇત્યાદિ ખીજા બે આલાપકાની સ્વરૂપ–સ્તુતિ કરવા લાયક અરિહંતાનું સ્વરૂપ જણાવનારી સંપદા છે. જિણાણું જાવયાણું ' ઇત્યાદિ બીજા ચાર આલાપકાની નિજસમલદ અપર નામ આત્મતુલ્યપરલક નામની આઠમી સંપદા છે. ‘ સવ્વન્નૂં ’ ઇત્યાદિ છેલ્લા ત્રણ આલાપકાની પ્રધાનગુણાપરિક્ષય પ્રધાનલાયભયસસ્પદ અથવા ‘ મેાક્ષ નામની નવમી સમ્પદા છે.
9
(
"
,
એ રીતે નવ સસ્પદા, તેત્રીસ આલાપક—પદ અને ૨૯૭ વર્ણ—અક્ષરથી યુક્ત શ્રીશસ્તવ ભાવજિનેશ્વરના સદ્ભૂત ગુણાના સાચા ખ્યાલ આપે છે. તેથી ચૈત્યવન્દનામાં તેને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. તેના અર્થનું વિશેષ સ્પષ્ટીકરણ આજ પુસ્તકમાં હવે પછી કરવામાં આવશે.