________________
૧૩૪ ]
વદર્શન
સ્થાનાદ્રિ ચેગયુક્ત અનુષ્ઠાનના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે, પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન એ રીતે યાગના એંશી (૮૦)
[ ૧૩૩ મા પાનાથી આગળની નોંધ. ]
શંકા—એ રીતે કેવળ વિધિયુક્ત અનુષ્ઠાન કરવાને જ જો આગ્રહ રાખવામાં આવે તે શાસ્ત્રમાં કહ્યું છે કે
''
अविहिकया वरमक यं, असूयवयणं भणंति सव्वण्णू ॥ पायच्छित्तं जम्हा, अकए गुरुयं कए लहुयं ॥१॥
,,
અવિધિએ કરવા કરતાં ન કરવું સારૂં' એ સૂત્રવિરૂદ્ધ વચન છે કારણ કે શ્રી સર્વજ્ઞ ભગવંતા નહિ કરનારને ગુરૂ-મેાટું અને કરનારને લઘુનાનું પ્રાયશ્ચિત્ત ફરમાવે છે એ વિગેરે વચનેાની સંગતિ શી રીતે થાય ?
સમાધાન-નહિ કરનારને મેટું પ્રાયશ્ચિત્ત અને કરનારને નાનું એ વિગેરે વચને અવિધિથી કરાતા અનુષ્ઠાનની પુષ્ટિ માટે સમજવાના નથી કિન્તુ વિધિમાં પ્રવૃત્તિ કરવા છતાં છદ્મસ્થને અનાભાગાદિથી અવિધિ થઇ જાય, તેા પણ તેના ભયથી ક્રિયાને પરિત્યાગ ન કરવા જોઇએ, એમ જણાવવા માટે છે. પ્રાથમિક અભ્યાસમાં તેવા પ્રકારના જ્ઞાનના અભાવે અગર બીજા પણ કારણાએ અવિધિદેષ થઈ જાય, તેપણ તે અનુષ્ઠાન દોષ માટે થતું નથી–કારણ કે ત્યાં વિધિ ઉપર બહુમાન બેઠું છે તથા ભૂલ બતાવનાર ગુરૂની આજ્ઞાને સરવાની વૃત્તિ ખેડી છે તેથી પરિણામે તેનાથી વિધિની જ પુષ્ટિ થાય છે. કહ્યું છે કે
અનુ
cr
अशुद्धाऽपि हि शुद्धायाः, क्रिया हेतुः सदाशयात् । તામ્ર રસાનુવેધન, સ્વત્વમધિચ્છતિ ॥૨॥
,,
[ વધુ નોંધ ૧૩૫ મા પાનામાં ]