________________
૧૩૬ ]
દેવદર્શન
આશય, સ્થાનાદિ અને ઇચ્છાદિ ચાગેા તથા પ્રીતિક્રિ અનુષ્ઠાનાનું સ્વરૂપ વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાઓએ ગુરૂગમઢારા સમજવા પ્રયાસ કરવા. અહીં તેા ક્રિયાશુદ્ધિ માટે ખાસ જરૂરી ખાખતાનું ટૂંકમાં દિગ્દર્શન માત્ર કરાવ્યું છે,
ક્રિયાશુદ્ધિ માટે સૌથી વિશેષ જરૂર ચિત્તની એકાગ્રતાની છે. શાસ્ત્રોમાં એને ‘પ્રણિધાન' શબ્દથી એળખાવેલ છે. પ્રણિધાનના મહિમા વર્ણવતાં કહ્યું છે કે—
प्रणिधानं कृतं कर्म, मतं तीव्रविपाकवत् । સાનુવન્ધત્વનિયમાત્, ઝુમાંરાજ્વતદેવ તત્ ર્ || ’ પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાપૂર્વક કરેલું કર્મ તીવ્ર વિપાક-ફળને આપનારૂં છે. પ્રણિધાનયુક્ત કર્મ અનુબંધના નિયમવાળું હાય છે તથા શુભ અંશવાળું પણ હાય છે. અનુબંધના નિયમવાળુ' એટલે પરંપરાએ અધિક અધિક શુભકર્મની પ્રાપ્તિ કરાવનારૂં અને શુભાશયવાળું એટલે પુણ્યાનુઅંધી પુણ્યના બંધ કરાવનારૂં હાય છે. (૧)
¢¢
પ્રણિધાનનું સ્વરૂપ ટૂંકમાં દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે—
" विशुद्धभावनासारं, तदर्थाऽर्पितमानसम् । यथाशक्ति क्रियालिङ्गं, प्रणिधानं मुनिर्जगौ ॥ २ ॥
""
જેમાં ભાવના-ચિત્તના આશ્ચય વિશુદ્ધ છે, જેમાં મન તેના અર્થને વિષે અર્પિત છે તથા જેમાં ક્રિયા શક્તિથી હીન પણ નથી તેમ અધિક પણ નથી, તેને શ્રી જિનેશ્વરદેવ ‘ પ્રણિધાન ’ કહે છે. (૨)