________________
-
-
# પ્રકરણ–પંદરમું. શ્રીવીતરાગ–પરમાત્માની છે પ્રાર્થનાનું–ફળ. .
છે
-
કરન્ટ
=
=
શ્રી વીતરાગ ભગવતે યદ્યપિ વીતરાગ છે, તેથી તેમની પ્રાર્થના કરનારને તેઓ કાંઈ આપતા નથી તે પણ તેમની પ્રાર્થના કરવી એ સાર્થક છે–પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયનું કારણ છે.
આરોગ્ય-સિદ્ધત્વ, બધિલાભ-જિન ધર્મની પ્રાપ્તિ, અને સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ શ્રીજિનેશ્વરે મને આપે.”
એ જાતિના વાક્ય પ્રગથી પ્રવચનની આરાધના થાય છે અને સન્માર્ગવર્તિ મહાપુરૂષને તે તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રધાન હેતુ શ્રી જિનેશ્વરદેવનું પ્રણિધાન જ છે. એ. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે" भासा असच्चमोसा, णवरं भत्तीए भासिया एसा। न हु. खीणपेज्जदोसा, देति समाहिं च बोहिं च ॥१॥ तप्पत्थणाए तहवि य, ण मुसावाओवि एत्थ विण्णेओ। तप्पणिहाणाओ च्चिय, तग्गुणओ हंदि फलभावा ॥२॥ चिन्तामणिरयणादिहिं, जहा उ भव्वा समीहियं वत्थु । पार्वति तह जिणेहि, तेसिं रागादभावेऽवि ॥३॥ वत्थुसहावो पसो, अउव्वचिन्तामणी महाभागो। શોક સિન્થથરે, પવિરુ વમિ િકા ”