________________
પ્રકરણ-અઢારમું. (શ્રીજિનપૂજાસંબંધી–શંકા-સમાધાન
સમાઇ પણ ગાવામાં આવી છે,
પ્રશ્ન- શ્રીજિનપૂજામાં જીવનિકાયને વધ થાય છે, માટે
પૂજા કરવા ગ્ય નથી. સમાધાન શ્રીજિનપૂજામાં જલ અને વનસ્પતિ આદિના જીવને
વધ પણ ગૃહસ્થને કૂવાના દષ્ટાંતથી ગુણકારક માન્ય છે. જેમ કૂવો ખોદવામાં દવાના શ્રમ કરતાં જલની પ્રાપ્તિથી થનારું સુખ અધિક છે, તેમ કાયવધ થવા છતાં ગૃહસ્થને શ્રીજિનપૂજામાં શુભ અધ્યવસાય હવાથી લાભ અધિક છે, એટલું જ નહિ પણ શ્રીજિનપૂજાની પ્રવૃત્તિથી અન્યત્ર સંસારના પ્રયજનમાં થતા કૃષિ આદિકના અધિક આરંભથી નિવૃત્ત થવાય છે. એમ ઉભય
રીતે શ્રીજિનપૂજા ગુણકારક છે. પ્રશ્નશ્રીજિનેશ્વરદેવની પૂજા કરવાથી તેમને કાંઈ લાભ
થતું નથી, માટે તેમની પૂજામાં દ્રવ્યવ્યયાદિ કરે,
તે નિષ્પોજન છે. સમાધાન શ્રીજિનપૂજાથી શ્રીજિનેશ્વરદેવેને ઉપકાર થસે
નથી. તે પણ પૂજા કરનારને મખ્વાહિલા ટીન્તથી ઉપકાર અવશ્ય થાય છે. જેમ મંત્રનું સ્મરણ કરવાથી મન્ટને, અગ્નિનું આસેવન કરવાથી અબિને