________________
શ્રીવીતરાગ–દનને—મહિમા
[ ૧૦૯ શ્રી જિનચંદ્રનના પરિણામથી દેડકા સૌધર્મ દેવલાકમાં ‘દ રાંક ’ નામના શકના સામાનિક દેવ થયા છે. હાસા પ્રહાસાના પતિએ આભિયાગિકપણાના દુષ્કર્મથી મુક્ત થવા દેવલાકમાં દેવાધિદેવની પ્રતિમા ભરાવી હતી. શ્રી જિનભક્તિથી ચેટકમહારાજા શક્રેન્દ્રને પણ માનનીય અન્યા હતા. સર્વ દેવેન્દ્રો સંસારના પાર પામવા શ્રી નંદીશ્વરાદિક તીર્થમાં અઠ્ઠાઈ ઓચ્છવ કરે છે. શ્રી જિનમિમ્બના આકારવાળા મત્સ્યાને જોઈ ને અન્ય મત્સ્યા જાતિસ્મરણુજ્ઞાન પામે છે તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતાં દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. દેવ મનુષ્ય કે નાગકુમારનું અધિકે પતિપણું, એ શ્રી જિનચરણની સેવાના ફળને લેશ છે. ત્રણ લેાકની લક્ષ્મી કે અષ્ટ મહાસિદ્ધિની પ્રાપ્તિ થવી સુલભ છે, કિન્તુ શ્રી જિનચરણની રજના કણીયાઓની પ્રાપ્તિ થવી દુર્લભ છે. મેઘનું જળ જ તળાવમાં હાય છે છતાં તળાવનું જળ કહેવાય છે, તેમ શ્રી જિનના વચનને લઇને જ હરિહરાદિક અન્ય દેવાના મતે ઉત્પન્ન થયા છે.તા પણ લેાકેા તેને હરિહરાદિકના જ માની લે છે. શ્રી જિનેશ્વરદેવની સેવામાં હરિહરાદિક સર્વે દેવાની સેવા સમાઈ જાય છે. જે જે નામે પ્રમાણથી લેાકેાત્તર સત્વને કહેનારાં છે, તે સર્વ શ્રી અરિહંતનાં જ છે. શિયાળને ખેારની પ્રાપ્તિથી જેમ મેાટા ઉત્સવ થાય છે તેમ ક્ષુદ્ર પ્રાણીઓને હરિહરાદિક દેવાના હજારા નામની પ્રાપ્તિથી જ અત્યંત આનંદ થાય છે કિન્તુ સિદ્ધ પરમાત્માઓના ગુણા અનંત હાવાથી નામ પણ અનંત છે. અથવા નિર્ગુણુ છદ્મસ્થપણાને એક પણ ગુણુ નિહુ હાવાથી એક પણ નામ નથી. શ્રી અરિહંત તથા સિદ્ધપુર