________________
પ્રકરણ–અગિયારમું. શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા.
શ્રી જિનેશ્વરદેવના આત્માએની પુરૂષાત્તમતા જણાવતાં શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે
SAND
“ आकालमेते परार्थव्यसनिनः, उपसर्ज्जनीकृतस्वार्थाः, उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशया इति । "
શ્રી જિનેશ્વરદેવના આત્માઓ અનાદિકાળથી આ સંસારમાં——
પાર્થવ્યનિઃ—પરા વ્યસની–પાપકાર કરવાના વ્યસનવાળા હાય છે.
૩૫લાંનીતસ્વાર્થીઃ -સ્વાર્યને ગૌણુ કરવાવાળા હોય છે. નિતયિાવન્તા—સત્ર ઉચિત ક્રિયાને આચરનારા હાય છે.
અદ્દીનમાવાઃ—દીનતા વિનાના હાય છે.
સુહાસ્મિનઃ-—સલ કાના જ આરંભ કરનારા હોય છે. અદઢાનુરાયાઃ—-અપકારજન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ
કરનારા હાતા નથી.
તાતાપતયઃ—કૃતજ્ઞતા ગુણના સ્વામી હાય છે.