________________
બારમું. શા
કરૂણા પ્રકરણ–બારમું. છે શ્રી તીર્થંકર પરમાત્માની ત્રીજા ભવની * કલ્યાણકારિણી સાધના
શ્રી જિનેશ્વદેવના આત્માઓ ત્રીજા ભવે શ્રીજિનનામ-કર્મની નિકાચના વખતે કેવા પ્રકારની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે, તેનું વર્ણન કરતાં દશ પૂર્વેધર શ્રી ઉમાસ્વાતિ વાચક સ્વરચિત શ્રી તત્વાર્થાધિગમસૂત્રમાં નીચે મુજબ ફરમાવે છે –
શ્રી જિનનામકર્મના બન્ધ હેતુઓનું વર્ણન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે
'दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतेष्वनतिचारोऽभी. क्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकाऽपरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ।'
વિશુદ્ધિા–પરમપ્રકૃષ્ટસખ્યત્વશુદ્ધિ-શ્રી જિનક્તિ તને વિષે | સર્વથા નિઃશંકિતપણું આદિ દર્શનાચારનું પાલન. વિનયસન્નતા–અહંકારને ત્યાગ કરી સમ્યગદર્શનાદિ ગુણ
અને તેને ધારણ કરનારા મહાપુરૂષોને વિનય.
ધ્વતિચાર–મૂલગુણ અને ઉત્તર ગુણનું ઉત્સર્ગ અપવા- દાત્મક સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાન્તાનુસારે અતિચાર રહિત પાલન. ચમી જ્ઞાનોપયો–પ્રતિક્ષણ-વાચના, પૃચ્છના, પરાવર્તના,
અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણ ધૃતાભ્યાસમાં ઉપયોગ.