________________
શ્રીજિનમહત્ત્વની-સિદ્ધિ સર્વ સાવદ્યાગથી નિવૃત્તિલક્ષણવાળું ચિત્ત એ જ પરમાથેથી કુશળ ચિત્ત છે અને તે શ્રી જિનેશ્વરદેવમાં હોય જ છે. વળી વ્યાધ્રાદિને સ્વકીય માંસ દાનાદિ કરવામાં બુદ્ધનું કુશળચિત્ત વખણાય છે, તે પણ અવિચારિત રમણીય છે. કારણ કે તે ચિત્ત પણ કુશળ નહિ કિન્તુ સર્વથા અકુશળ અને મેહથી યુક્ત છે, એ જણાવતાં પૂ.પા. મહોપાધ્યાયજી ફરમાવે છે કે“નથીf Sા સ્વોપારિજાત
सात्मभरित्वपिशुना, पराऽपायाऽनपेक्षिणी॥१॥"
પિતાના અપકારી સ્વમાંસ ભક્ષક વ્યાધ્રાદિ ઉપર બુદ્ધદેવની જે સત્ત્વ બુદ્ધિ છે, તે પિતાના આત્મભરિપણાને સૂચવનારી છે એટલું જ નહિ પણ પરની પીડા પ્રત્યે નિરપક્ષતાને ધારણ કરનારી છે, એટલા માટે અશુદ્ધ છે. એમાં આત્મભરિતા અને પરપીડાનિરપેક્ષતા, એ બે મોટાં દૂષણે છે. (૧)
એ રીતે શ્રી જિનેશ્વરદેવની મહત્તાને દૂષિત કરનારાં સઘળાં વચને અસત્ય છે, એમ સિદ્ધ કરી પૂ. પા. ઉપાધ્યાયજી મહારાજા અન્તમાં શ્રી જિનેશ્વરદેવનું પરમ મહત્ત્વ સ્થાપન કરતાં ફરમાવે છે કે – " परार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत् । अगूढलक्षो भगवान्, महानित्येष मे मतिः ॥ १ ॥"
પરાર્થ માત્ર રસિક અને એટલા જ માટે અનુપકૃતપકૃત (ઉપકાર નહિ કરનાર ઉપર પણ ઉપકાર કરનારા) અગૂઢ લક્ષી ભગવાન્ એ જ મહાનું છે એમ હું માનું છું. (૧) “ अहमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा । પ ગ્રહ તતઃ રાખ્યું હve stવાછતિ . ૨”