________________
-
--
દેવાધિદેવમાં નામો. ૨૧ વચન અને શરીરની ચેષ્ટાથી રહિત હોવાથી “નિષ્કલ
કહેવાય છે. રર લેશના કારણભૂત દ્વોથી હિત હોવાથી “સદા સુખી
કહેવાય છે. ૨૩ સંસારી આત્માઓથી વિલક્ષણ હોવાથી “વિશ્વવિલક્ષણ”
કહેવાય છે. ૨૪ રૂ૫ રસ ગંધ સ્પર્ધાદિથી રહિત હોવાથી “નીરૂપ’ કહેવાય છે. ૨૫ વિશ્વના તમામ સ્વરૂપને જાણનાર હોવાથી “વિશ્વરૂપ”
કહેવાય છે.
શ્રી માનતુંગસૂરિજી “ભક્તામર સ્તોત્રમાં દેવાધિદેવનાં નામેનું વર્ણન કરતાં ફરમાવે છે કે“સ્વામશેદ્ય વિમુરિચયમાં,
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेक,
शानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥१॥" હે ભગવાન! વિચક્ષણું પુરૂષે આપને એ પ્રમાણે કહે છે:
એ ચયાપચયને નહિ પામનાર અને સર્વકાલ સ્થિર- એકસ્વભાવે રહેનાર. ૨ વિભુ–પરમેશ્વર્યથી ભિત, કર્મનું ઉમૂલન કરવાને
સમર્થ અથવા ઈન્દ્રાદિના સ્વામી. ૩ અચિત્ત્વ–આધ્યાત્મિક પુરૂષે વડે પણ ચિન્તવન
કરવાને અશક્ય, અતિ અદ્દભુત ગુણ યુક્ત