Book Title: Atmanushasan
Author(s): Somchand Amthalal Shah
Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap

View full book text
Previous | Next

Page 12
________________ (૫) श्रुतमविकलं शुद्धा वृत्तिः परप्रतिबोधने परिणतिरुरुद्योगो मार्गप्रवर्त्तनसद्विधौ बुधनुतिरनुत्सेको लोकज्ञता मृदुता स्पृहा यतिपतिगुणाय स्मिन्नन्ये च सोऽस्तु गुरुः सताम् ६ જે પુરુષનું સંદેહ રહિત વિશાળ શાસ્ત્રજ્ઞાન હોય, મન વચન કાયાની નિર્દોષ અને શાંત પ્રવૃત્તિ હેય, બીજા ભવ્યજીને બોધ કરવા ગ્ય જેના વિશુદ્ધ પરિણામ હોય, શ્રીમાન જિતેંદ્ર વીતરાગ પરમાત્માને પવિત્ર અને પ્રાણીમાત્ર હિતૈષી સુખદમાર્ગ પ્રવર્તાવવાના યથાર્થ વિધિમાં ઘણે ઉદ્યમવંત હય, અન્ય જ્ઞાનીજનને પણ પ્રણામ કરવા ગ્ય હોય, પિતાથી અધિક જ્ઞાનાદિ ગુણે યુક્ત પુરુષને વિનય કરવામાં ઉત્સુક હોય, ગર્વરહિત હોય, લેક રીતિને જાણ હય, કેમળ સ્વભાવી હાય, આશારહિત હોય, એ પ્રમાણે મહાનપણુગ્ય ગુણે જે પુરુષમાં હોય તે પુરુષ ઉપદેશદાતા હોઈ શકે. અહીં શ્રી આચાર્યભગવાન આશીર્વાદપૂર્વક કહે છે કે–સર્વ આત્માઓને આવા ગુણોથી યુક્ત ઉપદેશદાતા પ્રાપ્ત થાઓ !!! જેનાથી શિષ્યસમુદાયનું અકલ્યાણ થાય એવા ઉપદેશદાતા કેઈને સ્વપ્નામાં પણ ન મળશે. હવે આગળ શ્રીગુરુ શ્રોતાનાં લક્ષણે કહે છે – भव्यः किं कुशलं ममेति विमृशन् दुःखाभृशं भीतिमान् सौख्यैषी श्रवणादिबुद्धिविभवः श्रुत्वा विचार्य स्फुटम् धर्म शर्मकरं दयागुणमयं युक्त्यागमाभ्यां स्थितम् गृहन् धर्मकयां श्रुतावधिकृतः शास्यो निरस्ताग्रहः ७ પ્રથમ ભવ્ય હાય, કારણું જેનું ભવિતવ્ય જ ભલું થવા ચાગ્ય ન ન હોય તેવા અધિકારીજીવને શાસ્ત્રશ્રવણુ કયાંથી કાર્યકારી થાય ? વળી જીજ્ઞાસ્યવૃત્તિવાળો હોય, કારણ પિતાના હિત અહિતને વિચાર જાગ્રત થઈ હિત અને હિતનાં કારણે પ્રત્યે સાચી જીજ્ઞાસા જાગ્યા વિના શાસ્ત્ર શ્રવણ કયાંથી કરે ? સંસાર દુઃખથી ભયભિત હેય, આ ચતુર્ગતિરૂપ સંસાર ચક્રના રૈદ્ર અને ભયંકર દુઃખને જેને ખ્યાલ કે ભય ન હોય તે જીવ સંસારદુઃખ મેચન કરવાવાળાં આપ્તવચન કયાંથી સાંભળે? સાચા સુખને તીવ્ર અભિલાષી હેય, કારણ તે જ જીવ સુખના અનન્ય કારણરૂપ જિનેક્તવચનામૃતને સાંભળી શકે, સુશ્રુષા, શ્રવણ, વિજ્ઞાન, ગ્રહણ, ધારણ, ઉહ, અહિ, અને તત્ત્વાભિનિવેશ એ આઠ બુદ્ધિ સંબંધી ગુણોથી યુક્ત બુદ્ધિમંતશ્રોતા ધર્મોપદેશ ગ્ય

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 240