Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
કાનજીભાઈ પટેલ
૩૧
:
અને
નન્નમ સમુત્તી' અને ‘વિધિ-વિધાઓ' જેવી કથાએ ધાર્મિક અંધશ્રદ્ધા માન્યતાઓ તરફ લાલખત્તી ધરે છે. પશુખલિ આપનાર વ્યક્તિ એ જાણતી નથી કે તે જીવ પૂ. જીવનમાં પોતાના કાઈ સ્વજત હોઈ શકે.
છેલ્લે, આ સંગ્રહમાં જે સૂક્તિ-સમૂહને સ્થાન આપવામાં આવ્યું છે તે છવાપયોગી છે. આદર્શો મૈત્રી, જીવનમાં સાહસનું મહત્ત્વ, અદીન બનીને જીવવું, નીતિપૂર્વક ચાલવુ', ધીરજ ધરવી વગેરેને લગતી સૂક્તિ સ્થૂળ રીતે વ્યવહારને ઘડનારી અને સૂક્ષ્મ રીતે માણુસના શીલને ઘડનારી છે. આ સૂક્તિએ વિધેયાત્મક અને નિષેધાત્મક બન્ને પ્રકારની છે.
ગાંધીવાદી વિચારસરણીમાં મનુષ્ય, મનુષ્યત્વ અને સમાજજીવન કેન્દ્રસ્થાને છે. ચારિત્રવાન માણસેાના ઘડતરથી સમાજ સ ંપન્ન ખતે. એ માટે માણુસતી સવ્રુત્તિઓ પર શ્રદ્ધા રાખીને માણસે પોતે નીતિના માર્ગે ચાલવુ જોઈએ, આ ગાંધીવાદી વિચારસરણીને વરેલા પંડિત ખેચરદાસજીએ ‘નિનામુથાતંત્ર ૢ ' માં જાણે તેમના વિચારાનુ પ્રતિબિંબ પડતું હેાય તેવી વૈયક્તિક અને સામાજિક જીવનને સ્પર્શતી કથાએ પસ કરી છે એવુ મને તા આ કથાઓનુ` વસ્તુ જોતાં લાગે છે. કથાનાં જે શી ક આપવામાં આવ્યાં છે તે પણ કદાચ આ વિચારને અનુમેાદન આપે છે. કેટલાક શીર્ષક તેા સંપાદકે પેાતાની રીતે આપ્યાં છે, એટલે કથાના શીકની ખાખતમાં પણ મને એમ લાગે છે કે સૌંપાદકની વિચારસરણીની જાણે-અજાણે અસર પડી છે.
‘ નિનામથાસંપ્રદ્ 'ની કથા અને સુક્તિએની પસંદગીમાં પૂ. પંડિત બેયરસજીની ફિલસૂફીએ ભાગ ભજવ્યા છે એમ જણાવી આ વિદ્યાપુરુષઋષિને જ્ઞાનાંજલિ અર્પવાના મારા અહીં નમ્ર પ્રયાસ છે એટલું જણાવવાની રજા લઉં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org