Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
રસમીમાંસામાં અનુગદ્વારસૂત્રકારનું પ્રદાન આ સ્વીકૃત નવ રસમાં રૂટ પ્રેયાન નામના દસમા રસને ઉમેરી દીધું છે:
शृंगारवीरकरुणा बीभत्सभयानकाद्भुता हास्यः।
ૌદ્ર શાન્તિઃ પ્રેણાનિતિ મન્તવ્યા હતા તે (કા. સ. ૧૨૯૩): અલબત્ત, રકટને કઈ અનુયાયી કે શિષ્ય મળ્યો નહીં. આ ઉપરાંત સ્નેહ, લૌલ્ય અને ભક્તિને રસ તરીકે નિર્દેશ થયો છે અને વિદ્વાનોએ એનું ખંડન પણ કર્યું છે. (જુઓ હેમચંદ્રાચાર્ય–કાવ્યાનુશાસન : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. પૃ. ૧૦૬) ટૂંકમાં, નવ રસોની સ્વીકૃતિ સામાન્ય રીતે થઈ છે. ડો. વી. રાઘવનનું માનવું છે કે નવમા શાંત રસની સ્વીકૃતિ માટે ઘણું કરીને જૈન અને બૌદ્ધો જવાબદાર છે. (The Number of Rasas : synopsis page XIV)
ઉભટે નવ રસો નાટકમાં હોય છે તેમ કહ્યું છે, તે કટના સમસામયિક સુભટે તે નવ રસ કાવ્યમાં હોય છે એવી ઘેષણ કરીને “નવ વાગ્યે સાઃ કૃતા” એમ કહી દીધું. અભિનવગુપ્ત રસ નવ જ છે એમ કહી શાન્ત રસની નાટક અને કાવ્ય બનેમાં પ્રતિષ્ઠા કરી છે : “વમેતે લા શેયા નતિ' (ના. શા. ગા. ઓ. સિ, પૃ. ૩૪૧). મમ્મટે ‘નવરિ ' ભારતીની સ્તુતિ કરી છે જે અત્યન્ત પ્રસિદ્ધ છે. ( કા. પ્ર ૧.૧ )
અનુગાર સત્રકારે પણ “નવ વરણા પuત્તા તં કદા-ચો હિરો અમુકો ૨ શેરો ય ઢોડુ વધો . ઢળગો વામો હૃાો વહુનો પસંતો ય ! ” (અનુ. સત્ર. ૨૬૨), એમ કહી કાવ્યના નવ રસો આપ્યા છે. અર્થાત અહીં તેમણે વીર, શૃંગાર, અદ્ભુત, રદ્ર, ગ્રીડનક, બીભત્સ, હાસ્ય, કરુણ અને પ્રશાંત એમ કાવ્યના નવ રસ ગણાવ્યા છે. આમાંથી પાંચમો ગ્રીડનક નામને જે રસ તેમણે દર્શાવ્યો છે તેને નિર્દેશ સાહિત્યશાસ્ત્રના કોઈ પણ આચાર્યના ગ્રંથમાં મળતો નથી. નાટયશાસ્ત્રમાં જ્યાં વ્યભિચારી ભાવોની ચર્ચા છે તેમાં બીડા નામના વ્યભિચારી ભાવને સમાવેશ થાય છે. ગ્રીડનકને થાયીભાવ આ ગ્રીડા યા લજજા ગણવામાં આવ્યો છે. ભરતમુનિએ બ્રીડા માટે લખ્યું છે: ગ્રીલા નામ-અર્ચદાણાત્મિવા સા જ ગુરુસ્થતિમUવજ્ઞાનપ્રતિજ્ઞાતાનિર્વાपश्चात्तापादिभिर्विभावैः समुत्पद्यते।......किञ्चिदकार्य कुर्वन्नेवं यो दृश्यते शुचिभिरन्यैः । पश्चात्तापेन युतो ब्रीडित इति वेदितव्योऽसौ॥ लज्जानिगूढवदनो भूमि विलिखिन्नखांश्च विनिकृन्तन् । वस्त्राङ्गुलीચનાં સંસ્પર્શ ગ્રહિત કુર્યાત છે (ના. શા–ગા. એ. સિ. ભા. ૧, પૃ. ૩૬૩-૬૪) વ્રડાના ભરતમુનિએ આપેલાં લક્ષણે સાથે સત્રકારનું વ્રીડનક રસનું વર્ણન સહજમાં સરખાવી શકાય તેમ છે:
विणओवयारगुज्झगुरुदारमेरानतिक्कमुप्पण्णो । वेलणओ नाम रसो लज्जासंकाकरणलिंगो । અહી જોઈ શકાય છે કે ગુરતિકમણની વાત શબ્દશઃ બનેમાં એક છે. પશ્ચાત્તાપજનિત લજજા પણ અને સ્વીકારે છે. આથી એક અનુમાન થઈ શકે કે સરકારને થ્રીડનક રસની ક૯૫ના ઉદ્દભવી છે તેમાં ભરતમુનિએ દર્શાવેલ બ્રીડા નામના વ્યભિચારી ભાવે ભાગ ભજવ્યો હોય.
સૂત્રકારે વડનક રસનાં લક્ષણ અને ઉદાહરણ પણ આપ્યાં છે. વાસ્તવમાં તેમને પુરોગામીઓ નથી કે કોઈ અનુગામીઓ નથી કે જેણે વડનક નામને રસ સ્વીકાર્યો હોય. રામચંદ્ર-ગુણચંદ્ર જેવા જેન કાવ્યશાસ્ત્રીઓએ પણ વોડનક રસ સ્વીકાર્યો નથી. એ રીતે મૂલવતાં આ તેમનું મૌલિક પ્રદાન કહેવાય.
ભયાનકને ન સ્વીકારી સૂત્રકારે રસની સંખ્યા તો નવ જ રાખી છે. ભયાનક રસને સ્વીકાર ન કરવા માટે તેમણે પોતે કોઈ કારણ આપ્યું નથી. પણ ટીકાકાર મલધારી હેમચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org