Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
મધુસૂદન ઢાંકી
૨૧૩ પ્રસ્તુત ખરતરવસહીના બનાવનારાઓએ ઉપલબ્ધ જગ્યાને બની શકે તેટલે ઉપયોગ કરી, તેમાં બાવન જિનાલયને તળ૨છંદ લાઘવપૂર્વક સમાવી લીધું છે. ઘાટવાળા, પણ અ૯પાલંકૃત સ્તંભે અને દ્વારવાળી મુખચકી વટાવી અંદર પ્રવેશતાં સૌ પહેલાં મુખમંડપ કિવા અગ્રમંડપ આવે છે. તેમાં પંચાગવીર (ચિત્ર ૧) અને “વાસુદેવ-ગોપ-લીલા' ચિત્ર ૨)નાં આલેખન કંડારેલાં છે. (આમાં કલેવરોની મહમૂદ બિધરાના આક્રમણ સમયે ખંડિત થયેલ મુખાકૃતિઓને સં. ૧૯૩૨/ઈ.સ. ૧૮૭૬ના કેશવજી નાયકના જીર્ણોધાર સમયે ફરીને ઘડી વણસાવી મારી છે.) અહીં કેટલીક બીજી પણ સારી (અને વાસ્તુશાસ્ત્રોક્ત) છત છે, જેમાંથી “નાભિમંદારક વર્ગની એક અહીં ચિત્ર ૩માં રજૂ કરી છે. -
મુખમંડપ વટાવતાં તેના અનુસંધાને કરેલ રગમ ડપમાં જોવા લાયક વસ્તુ છે તેને “સભાપદ્મ-મંદારક જતિને મહાવિતાન (ચિત્ર ૪). અહીં રૂપકંઠમાં કલ્યાણ કેના, અને જિનદર્શને જતા લોક સમુદાયના, દેખા કંડાર્યા છે (ચિત્ર પ-૬). તે પછી આવતા ત્રણ “ગજતાળું, અને ત્યાર બાદ બહુ જ ઘાટીલા કલ’ના પણ ત્રણ થી લીધા છે, જેનાં પડખેલાંમાં સુરેખ રત્નોની ઝીણું કંડાર શોભા કાઢી છે (ચિત્ર ૪); અને વજશૂ ગો'માં કમળપુષ્પો ભર્યા છે (ચિત્ર ૪). આ થરે પછી ૬ લૂમા” (લાંબસા)ને પટ્ટ આવે છે. તે પછી (હેવી ધટે ત) અસલી “પદ્મશિલાને સ્થાને આધુનિક જીર્ણો. ધારમાં રમક શૈલીનું “લમ્બન બેસી, સોનાની થાળીમાં લેઢાની મેખ મારી છે ! આ મુખ્ય વલયાકાર મહાન વિતાનના બહારના પ્રત્યેક વિકર્ણવિતાને (તરખુણીયાએ)માં મોટું અને માતબર ગ્રાસમુખ કરેલું છે (ચિત્ર ૭).
રંગમંડપ પછી ચોકી કરેલી છે; પણ તેનું તળ ઊચું લેવાને બદલે રંગમંડપના તળ બરાબર રાખવાથી વાસ્તુને વિન્યાસ અને એથ, આંતર ર્શનના લય નબળા પડી જાય છે, રસરેખાને છન્દ પણ વિલાઈ જાય છે. અહીં કેટલીક ઘુમટીએ કરી છેતે માની એકન “નાભિછન્દ' જાતિને વિતાનને ઉપાડ બહુ જ જીવાળ અને સુનિલષ્ઠ હસોની પંક્તિથી કર્યો છે (ચિત્ર ૮). રંગમંડપ તેમજ છકીનાં સ્તમાં થોડીક જ કારણે કરેલી હેઈ, વિતાનોને મુકાબલે (અને વિરવાભાસથી) તે સૌ શુષ્ક લાગે છે.
છ ચેકીમાં “ગૂઢમંડપનું મુખ્ય કેરણીયુક્ત સપ્તશાખાદ્વાર પડે છે (ચિત્ર ૧૦), જેના ઉંબરનું આરસનું માણુ અલબત આધુનિક છે. ધારાની બન્ને બાજુએ, મથાળે “ઈલિલકાવલણના મોડ યુક્ત, લક્ષમી (ચિત્ર ૯) અને સરસ્વતીની મધ્યમૂર્તિવાળા મઝાને ખતક' (ગખલી) કાઢયા છે.
ગૂઢમંડપની બહારની ભિંત તત્કાલીન શિ૯૫–પરંપરાને અનુકુળ અને વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવી હશે તેવી, ધાટ અને રૂપાદિ અલંકારયુક્ત રચના બતાવે છે (ચિત્ર ૧૧). આમાં ‘કુભા” પર યક્ષયક્ષીઓ-વિદ્યાદેવીએ, અને “જ ઘા'માં દિફ પાલે, અસરા ઓ અને ખડ્રવાસન જિનમૂર્તિઓ ક ડારેલી છે, જેમાંની ઘણુ ખરી ખંડિત છે. ૫ દરમા શતકની અન્યત્ર છે તને મુકાબલે અહીંની કેટલીક મૂર્તિઓ –ખાસ કરીને દિકપાલદિની મૂર્તિઓના કામમાં લચકીલપણું જરૂર દેખાય છે; મૂર્તિઓ ખંડિત હોવા છતાં.
ગૂઢમંડપની અંદરના ભાગમાં દિવાલોમાં ગોખલાઓ કર્યા છે, તે પ્રાચીન છે (જો કે તેમાં અસલી મુતિએ રહી નથી); પણ મોટી ક્ષતિ તે મૂળ અલંકૃત વિતાનને હટાવી તે સ્થળે જીદ્ધારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org