Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૨૨૧
મધુસૂદન ઢાંકી આને મેલકશાહે બંધાવ્યાનું કહે છે.” (જૈન તીર્થ સર્વ સંગ્રહ, ભાગ પહેલો, ખંડ પહેલ, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૩).
મુનિ નિત્યાનંદવિજયજીએ (પં. શાહ જેવી સાવધાની રાખ્યા સિવાય) એની એ જ કિંવદન્તી તથ્ય રૂપે માની ૨જુ કરી છે. શ્રી રૈવતગિરિ પર્શના, વડોદરા વિ.સં. ૨૦૨૦ (ઇ. સ. ૧૯૬૪), પૃ. ૧૨૯-૧૩૦.) ૩. અહીં આગળ ઉપર મૂળ કૃતિઓમાંથી પ્રસ્તુત ભાગો ટાંકી ચર્ચા કરી છે. 8. Cf. M.A. Dhaky "The 'Nagabandha' and the Pancangavira' ceiling," Sam
bodhi, vol. 4, No. 3 4, pp. 78-82, and plates. ૫. આગળની ચર્ચામાં તેના મૂળ સન્દર્ભે ટાંક્યા છે. ૬. કર્મચન્દ્રના જીવનની રૂપરેખા ખરતરગચછીય સાધનોથી સ્વ. મોહનલાલ દલિચંદ દેશાઈએ જૈન
સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૮૩૬-૮૪૫ પર ચચી છે, ત્યાં જુઓ. ૭. સં.પં. બેચરદાસ જીવરાજ દેશી, પુરાતત્ત્વ, ૧-૩. એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૮૬. ૮. આ મહત્ત્વપૂર્ણ ચૈત્યપરિપાટીનું પુનર્મુદ્રણ થવાની જરૂર છે. ૯. આ ઉદ્ધરણ મેં પં. અંબાલાલ પ્રેમચંદ શાહ જૈન તીર્થ૦, પૃ. ૧૧૮ પરથી લીધું છે; અને
એમણે તે “એતિહાસિક જૈન કાવ્યસ ગ્રહ” (પૃ. ૪૦૦) પરથી લીધું હેવાની નોંધ કરી છે. (આને સંપાદક કોણ છે, કયાથી કયા વર્ષમાં, કઈ ગ્રન્થમાળામાં પ્રસ્તુત સંગ્રહ છપાયે છે, તેની
ત્યાં નેધ નથી લેવાઈ.) ૧૦. આ ગ્રંથમાં આ ચૈત્યપરિપાટીનું સંપ્રતિ લેખક તથા વિધાત્રી વોરા દ્વારા સંપાદન થયું છે. ૧૧. સંપ્રતિ ગ્રન્થમાં (સ્વ) અગરચંદ નહાટા તથા પં. બાબુલાલ સવચંદ શાહ દ્વારા સંપાદિત
થયેલ છે. ૧૨. વિશેષ રૈવતક્ષ્ય મૂમ્રતઃ શ્રીનેમિક્લે નિવેમકુત્રિપુ ! श्रीवस्तुपालः प्रथम जिनेश्वर पार्श्व च वीरं च मुदान्बीविशत् ॥८॥
-વતુપઢિપ્રશસ્તિ (જુઓ મુનિ પુણ્યવિજયજી, સુતર્લિ બ્રોન્ટિન્ય વસ્તુપારિતસંઘ, સિંધી જૈન ગ્રંથમાલા, ચિન્યાંક ૫ મુંબઈ ૧૯૬૧, પૃ. ૨૮.). ચિત્રસૂચિ ૧. ગિરનાર, ખતરવસહી (વર્તમાન “મેલવસહી”) મુખમંડપ, મુખાલિન્દ, સમતલવિતાનમાં
“પંચાંગવીર'.. ૨. ખરતવસહી, મુખમંડપ, સમતલ-વિતાન, “વાસુદેવ-ગોપલીલા.” ૩. મુખમંડપ, નાભિમંદારક જતિન વિતાન. ૪. રંગમંડપ, સભા-પદ્મ-મંદારક જાતિને કોટક (મહાવિતાન). ૫. ૨ ગમંડપ, મહાવિતાન, રૂપકંઠમાં જિનદર્શને જતા લોક સમુદાયનું દશ્ય. ૬. – ditto ૭. રંગમંડપ, ખુણાના ચાર પૈકીને એક વિકર્ણ-વિતાનમાં પ્રાસમુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org