Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૧૫૬
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ ઝિરમિર ઝિરમર વરસે મેહ, જિહાં ભીજે કમલ દેહ રે, ૧૦૭ ૧૦
ચીર સુક ગુફા મેં આવી, રહનેમને મન ભાવી રે ને રાજીમતી પતિ પહેલાં મુક્તિ પામે છે અને નેમિનાથ પણ સાત વર્ષને સંયમ પાળી અંતે મુક્તિ પામે છે. અને બને “મુક્તિધામમાં મળે છે એમ કહી કવિ કાવ્યનું સમાપન કરે છે.
કાવ્યની પ્રશસ્તિમાં કાવ્યની રચના સંવત ૧૭૫ના ફાગણ સુદ તેરસના રોજ પાટણમાં થઈ હેવાને ઉલ્લેખ મળે છે. અંતમાં કવિ પિતાના ગુરુ અને પિતાના નામનો ઉલ્લેખ કરી કાવ્ય સંપૂર્ણ કરે છે.
વાચક લાવન્યરત્ન પસાયા, કેશવ જિનના ગુણ ગાયારે, ને
ભણસ્ય ગુણ જે સાંભ, તેહના મનવંછિત ફલસ્યૌ રે ૧૧૫. આમ આ ફાગ સાંભળનારના “મનવંછિત ફળશે એવી ભાવના પ્રગટ કરી કવિ કાવ્યનું સમાપન કરે છે.
૧. મ.દે. દેસાઇ, જૈન ગૂર્જર કવિઓ-૨, મુંબઈ ૧૯૩૧, પૃ. ૩૫૪ અને ૩૬૬–૩૬૯, ૩. ૧૯૪૪-પૃ. ૧૩-૨૮; તથા ભારતી વૈદ્ય, મધ્યકાલીન રાસ સાહિત્ય, મુંબઈ ૧૯૬૬ પૃ. ૧૨૮.
- લય વિહીન વાંકલિ , મા
" અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org