Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
ઉજ્જયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખા વિષે
આમાં પહેલી વાત તા એ છે કે સજ્જન મત્રીનું તેમાં નામ જ નથી. ત્યાં સદ્ગગાતમહામાત્ય” જ વંચાય છે. ખીજી વાત એ છે કે ત્યાં લેખનું વર્ષ સં. ૧૧૭૬ નહી. પશુ ૧૨૭૬ જેવું વહેંચાયેલું; પણ શ્રીચન્દ્રસૂરિની સમય-મર્યાદા જોતાં ત્યાં ત્રીજો અંક કાં તા શૂન્ય (૧૨૦૬) કે બહુ બહુ તા એકતા અંક (૧૨૧૬) હવે ઘટે.૧૧ ૭” અંક, કૈારનાર સલાટે ભ્રમવશ વા પ્રમાદવશ કાર્યાં લાગે છે, આમ લેખ ઈ. સ. ૧૧૫૦ અથવા ઈ. સ. ૧૧૬૦ના ઢાવા ઘટે. શ્રીયન્દ્રસૂરિની ધણિક સાહિત્યિક રચનાએ ઉપલબ્ધ છે. આચાર્ય પદ પૂર્વે તેમનું નામ 'પા દેવગણિ' હતું. અને તેમની કૃતિઓ સં.૧૧૬૯/ઈ. સ. ૧૧૧૩થી લઈ સ`.૧૨૨૮/ઈ. સ. ૧૧૭૦ સુધીના ગાળામાં મળે છે,૨ પ્રસ્તુત કૃતિઓ પરથી સ્પષ્ટ છે કે તેમને મુનિવ‘શ પ્રસિદ્ધ ચન્દ્રકુલના આમ્લાયમાં હતા; અને ત્યાં તેમણે પોતાની જે ગુરુ પરમ્પરા આપી છે તે ગિરનારના શિલાલેખ મુજ મળી રહે છે. તદનુસાર એમની ગુર્વાવિલ આ પ્રમાણે મતે છે
૧૯૪
ચન્દ્રકલ શીલભદ્રસૂરી
ધનેશ્વરસૂરિ
શ્રીચન્દ્રસૂરિ
આબૂ-દેલવાડાની વિમલવસહીમાં દેવકુલિકા ક્રમાંક ૧૪ની ભિંત જે લેખા કડારેલા છે તેમાં સં. ૧૨૦૬ ઈ. સ. ૧૧૫૦ના મંત્રી પૃથ્વીપાલના સમુદ્દાર સમ્બન્ધ જે અભિલેખ ારેલ છે ત્યાં સંધ સહિત શીલભદ્રસૂરિની (શિષ્ય-પરમ્પરા)માં થયેલ શ્રી ચન્દ્રસૂરિને શ્રીશીહમદ્રસૂરીળાં સિધ્યેઃ શ્રીશ્વન્દ્રસૂરિમિઃ । એવા પ્રારભમાં ઉલ્લેખ છે.૧૩ આ શ્રીચન્દ્રસૂરિ તે ગિરનારના અભિલેખવાળા શીલભદ્રસૂરિ પ્રશિસ્ય શ્રીચન્દ્રસૂરિથી અભિન્ન જણાય છે. આનૂની તીથ યાત્રા મિતિ—ઈ. સ. ૧૧૫૦—ને લક્ષમાં લઈએ તા એમના દ્વારા ગિરનાર પર થયેલ પ્રતિષ્ઠાદિક કાર્યો અને એમના ગિરનારના લેખની મિતિ ઈ. સ. ૧૧૬૦ હાવાની સભાવના બલવત્તર ખતે છે. લેખ કુમારપાળના સમયના છે તેટલું ચોક્કસ, સઙગાત મહામાત્ય” કાણુ હતા તેમના વિષે ઉપલબ્ધ સ્રોતામાંથી કઈ જ માહિતી મળી શકતી નથી.
(૪)
નેમિનાથ મદિરથી પાછળ કથિત ઉત્તર તરફના પ્રતાલી દ્વારમાં એક અન્ય પ્રાચીન લેખ પણ કંડારેલ છે, ૧૪ જેની અપભ્રષ્ટ ભાષાને કારણે તેમજ તેમાં નિર્દેશિત સ્થળ તેમજ વાસ્તુ પરિભાષા ન સમજી શકવાને લીધે તેનું અધટન ઠીક રીતે કરવામાં આવ્યું નથી. એ લેખની તપાસ કરતાં એની પણ ત્યાંના ખીજા લેખેાની માફક જ દુર્દશા થયેલી જોવા મળી. આથી બન્ને સે કરેલી વાચના સાથે વમાને ખૂશ્ન જ ખડિત થયેલ લેખની અમારી વાચના મેળવી નિમ્નાનુસાર પાઠ રજૂ કરીએ છીએ:
संवत १२१६ वर्षे चैत्र शुदि ८ वावद्येह श्रीमदुज्जयन्ततीर्थे जगती समस्त देवकुलिकासत्क छाजा कुवालिसंविरण संघवि ठ. सालवाहण प्रतिपत्या सू. जसहड (ठ. पु. १) सावदेवेन परिપૂર્તતા // તથા ૩. મરતભુત 5. પંકિતિ] સાશ્ત્રાળન નામરિસિયા (?નામોરિયા) ત્તિઃ कारित [भ]ाग चत्वारि बिंवीकृत कुंड कर्मा तरतदधिष्ठात्री श्री अंबिकादेवी प्रतिमा देवकुलिका च નિષ્ણાહિતા ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org