Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
રમેશ બેટાઈ
જે પ્રભાવ વર્ણવ્યો છે તે તેના મનમાં ભીષણ તોફાનની સાથે અત્યન્ત સદશ્ય ધરાવે છે. કાલિદાસના “રઘુવંશ'માં પરિત્યક્તા અને જંગલમાં અસહાય તથા એકલી પડી ગયેલી સીતા રુદન કરે છે ત્યારે તેને પ્રતિભાવ કવિ આ રીતે વર્ણવે છે–
नृत्यं मयूराः कुसुमानि वृक्षाः दर्भानुपात्तान्विजुहुर्ह रिण्यः । तस्याः प्रपन्ने समदुःखभाज
मत्यन्तमासीद्रुदित वनेऽपि ॥ १४ અહી આ બંને ઉદાહરણોમાં ઉપચાર એક વિલક્ષણ કાવ્યતત્વ તરીકે અને કાર્ય બજાવે છે અને એ સિદ્ધ થાય છે કે ઉપચાર એ કાવ્યના કાવ્યત્વને અત્યન્ત આત્મીય બની રહે છે. હવે એ માત્ર બાહ્ય શોભારૂપ નથી. અને ઉપર વર્ણવેલાં જુદાં જુદાં સાદને કાવ્યકૃતિનાં પાત્રોના મન પર ઊંડો પ્રભાવ વાચકમનમાં જગાડવામાં કે પછી કવિનાં પિતાનાં સક્ષમ હૃદયગત સ્પન્દને કે સંઘર્ષો કે દ્વિધાઓને વ્યંજિત કરવામાં અને કાર્ય કરે છે તે પણ આપણને અનેક ઉદાહરણેમાંથી સમજાય છે. ઉપચાર પ્રત્યે જાય છે ત્યાં કેટલીક વખત રાજ કહે છે તેમ
"... ...primary-process diction may be said to partake of the characteristics of the primary process; if it is primitive, impulse-iden, id-oriented, wish-fulfilling, hallucinatory, concrete, symbolic, diction, diction which may paradoxically be said to have a proverbal quality. Secondary-process words are "adult words." They tend to be abstract, have a defensive function, and an ego and super ego oriented."
અને અન્ય કેટલાંક કાવ્યતરની માફક ક્યાંક અલંકાર રૂપે અને વિશેષતઃ તેની વ્યાપક સ્વરૂપે ઉપયાર કવિનાં, પાત્રોનાં અને વાતાવરણનાં મનોવૈજ્ઞાનિક ઊંડાણમાં ઊતરીને પણ વિલક્ષણ કાર્ય કરે છે, તેને ઈશારો આપણને મળે છે. તેથી જ તે વહીલરાઈટ માને છે કે
“What really matters in a metaphor is the psychic depth at which the things of the world, whether actual or fancied, are transmuted by the cool head of the imagination."
ભાવાભિવ્યક્તિના ક્ષેત્રમાં ઉપચાર જે કાર્ય કરી શકે છે તે પશુ આપણે ઉપરની ચર્ચાને અનુસંધાનમાં લઈ શકીએ. એસન યોગ્ય જ કહે છે કે
.." Emotions, as is well-known are frequenty expressed by language; this does not seem one of the ultimate mysteries; but it is extremely hard to get a consistent and usable theory about their mode of action. What an Emotive use of language may be, where it crops up, and whether it should be praised there, is not so much one question as a protean confusion, harmful in a variety of fields and particularly ram-pant in literary criticism,"?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org