Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
નગીન જી. શાહ
ક
સાથે જ મરે છે, કલેશસંતતિ સ્વાભાવિક હૈ, અનાદિ છૅ, એટલે તેના ઉચ્છેદ શકલ્પ નથી. કલેશાની શ ંખલા અત્યંત પ્રાળ અને અદ્ય છે.૨૨
(૨) વ્યક્તિ જન્મથી માંડી મૃત્યુ સુધી પ્રવૃત્તિએ કર્યાં જ કરે છે. પ્રવૃત્તિથી ક`બધ થાય છે. બંધાયેલાં કર્મ ભોગવવા પ્રવૃત્તિ થાય છે. વળી તે પ્રવૃત્તિથી કર્મ બંધ અને બધાયેલાં કમ ભેગવવા વળી પ્રવૃત્તિ. આમ ચક્ર ચાલ્યા જ કરે છે, એટલે મેાક્ષ શકય નથી. ૭
(૩) મેાક્ષનું સાક્ષાત્ કારણુ સ્વસ્વરૂપનું જ્ઞાન અર્થાત વિદ્યા છે. આ વિદ્યાની ઉત્પત્તિ માટેના ઉપાય સમાધિ છે. પરંતુ સમાધિ પોતે જ અશકય છે કારણ કે વિષયે અત્યન્ત પ્રખળ છે;૪ ઈચ્છા ન કરવા છતાં વિષયા તા વૃત્તિઓ ઉત્પન્ન કરે છે અને ચિત્તને એકાગ્ર થવા દેતા નથી. વળી, આધિ, વ્યાધિ અને ઉપાધિને લઈને ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી.૨૫
(૪) જો મેાક્ષ સંભવતા હોય તા એક સમય એવે આવે જ્યારે બધા મુક્ત થઈ જાય અને સંસારના ઉચ્છેદ થઈ જાય. મેાક્ષની સંભાવના સ્વીકારતાં સંસારાચ્છેદની આપત્તિ આવે. તેથી મેાક્ષ સંભવતા નથી.
ઉપરની ચારેય દલીલોના ઉત્તરે નીચે પ્રમાણે છે.
(૧) કલેશાના ઉચ્છેદ શકય છે એ સુષુપ્તિના દૃષ્ટાન્તથી સમાય છે. લેશેપશાન્તિની અવસ્થા સુષુપ્તિ એ ક્લેશક્ષયની અવસ્થાની સંભવિતતા સૂચવે છે.૨૭ ક્લેશા સ્વાભાવિક નથી પશુ તેમનું કારણ છે, તેમનું કારણુ અજ્ઞાન છે.૨૮ રાગ વગેરેના નાશ તેમની પ્રતિપક્ષ મૈત્રી આદિ ભાવનાથી થઈ શકે છે. ૨૯
(૨) ક્લેશરહિત વ્યક્તિની પ્રવૃત્તિ કર્મ બંધનું કારણ નથી.
(૩) વિક્ષેપે। સમાધિના ભંગ ન કરી શકે તે માટેને ઉપાય છે અભ્યાસ.૧
(૪) મેાક્ષ શકય હોવા છતાં સંસરાચ્છેદ થવાનેા નથી કારણ કે સંસારી જીવે અનંત છે. માટે આત્યંતિક દુ:ખમુક્તિ શકય છે એ નિઃશંક છે. ૨
માક્ષ
જૈતાને મતે મેાક્ષ :
અનાદિ કાળથી કલેશયુક્ત ( કાયયુક્ત ) પ્રવૃત્તિઓને કારણે ચિત્તને લાગતાં રહેલાં કર્મોનાં આવરણા, ક્લેશાનેા સંપૂર્ણ ક્ષય થતાં જ્યારે સંપૂર્ણપણે દૂર થાય છે ત્યારે જીવના મેાક્ષ થયા કહેવાય છે. જૈતેને મતે ચિત્ત જ આત્મા છે, તે પરિણામી છે. મેાક્ષમાં પણ તે પરિણામી જ રહે છે અને શુદ્ધ પરિણામા પ્રવાહ ચાલ્યા કરે છે. શુદ્ધ ચિત્ત અનંત જ્ઞાન અને અનંત દર્શીન ધરાવે છે. કારણ કે જ્ઞાનાવરણીય કર્યાં અને દનાવરણીય કર્માંના ક્ષય થઈ ગયા હોય છે. સુખ અને દુ:ખના કારણભૂત વેદતીયક્રમના ક્ષય થઈ ગયા હોઈ સુખદુઃખથી પર તે બની જાય છે. આને પરમ આનન્દની અવસ્થા ગણવામાં આવે છે. દર્શીત મેાહનીય કા ક્ષય થયા હ।ઈ ચિત્તને ક્ષાયિક સમ્યક્ દન હૈાય છે. ચારિત્ર્યમાહનીય ક`તા ક્ષય થયા હોઈ ક્રોધ, માન, માયા અને લેાભ આ ચાર કષાયેના આવિર્ભાવ મેક્ષમાં શકય નથી. તેમ જ હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા વગેરે તાકષાયાને આવિર્ભાવ પણ તેમાં શકય નથી. અન્તરાય કર્માંતા ક્ષયના કારણે આત્મા મેાક્ષમાં પૂર્ણ વી ધરાવે છે. નામકર્મના, ગાત્રકના અને આયુષ્કર્મોના ક્ષયને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org