Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
સાધુચરિત જેને અને જેનેતરમાં ભક્તિ અને આદરભાવ ઉત્પન્ન કરતું હતું તેઓ જેનાગો તથા ઔપદેશિક સાહિત્યના એક પારંગત વિદ્વાન હતા. ઈતિહાસ અને પુરાતત્વ વિદ્યાના ઉત્તમ પંડિત હતા અને જેન તત્ત્વજ્ઞાનની વિવિધ શાખાઓનું પણ એમનું જ્ઞાન એવું ઉત્કૃષ્ટ હતું કે તે સંબંધીનો કોઈ પણ જાતનો ખુલાસો એમના મુખકમલથી અવશ્ય પ્રાપ્ત કરી શકાતો હતો કે જેથી તેઓ ઘણા ખરા વિદ્વાનોના ગુરુ અને સલાહકાર બન્યા; તેમ હોવા છતાં પણ એમની નમ્રતા અપાર હતી. ગર્વને લેશ પણ ન હતો. બાલબુદ્ધિવાળા કોઈ પ્રતિવાદી અયથાર્થ વાદવિવાદ કરતે હોય તે પણ એમને વિનય, એમની શાંતિ અને એમની તટસ્થતામાં ભંગ થિત નહોતે.
રાગદ્વેષરૂપી તેફાનથી તરંગિત આ સંસારરૂપી ભયાનક સમુદ્રમાં તેમના ચરણકમળનું થાન મારી દિષ્ટમાં એક સુંદર શાંત દ્વીપ સમાન હતું, અને મેં ત્યાં આશ્રય લેવા કેટલીયે વાર આવવા ચાહતી હતી. પરંતુ આ ઈચ્છા કલ્પનારૂપી જ રહી, તે હું મારું કમભાગ્ય સમજું છું. હવે આ પવિત્ર છે કેણ જાણે કેવી શુભ ગતિને પ્રાપ્ત કર્યો હશે અને કયા પુનર્મિલાપનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.
એમની વિદ્વત્તા એમના સરસ અને ઉપયોગી ગ્રંથિમાં સજીવ રહેશે. એમના ઉત્કૃષ્ટ ચરિત્ર અને અનન્ય ગુણોનું સ્મરણ અમારા બધાઓમાં સજીવ રહેશે. અને એમના જીવનના આદર્શરૂપી સદુપદેશ એમના શિપરત્નમાં સજીવ રહેશે–આ મારો વિશ્વાસ છે.
જેના ઈતિહાસમાં પ્રસિદ્ધ પ્રાચીન વલભીપુર ભાગ્યશાળી છે કારણ કે ત્યાં જ આ સંતપુરુષનો જન્મ થયો અને ત્યાં જ તેમનું . અંતિમ દર્શન પણ થયું. છતાં ત્યાંના શ્રી સંઘને આ મહામુનિની
ટથી અનન્ય દુઃખ થયું હોય તે સ્વાભાવિક છે. શાસનદેવ શ્રીસંઘના દુઃખનું શમન કરે.
લિ. સેવિકા સુભદ્રા ઉરે ડે. શા. કાઉછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org