________________
પ્રતિમાલેખેને અનુવાદ છાંછા, તેની ભાર્યા હાંસલદે, તેના પુત્ર કોઠારી શ્રીપાલ, તેની ભાર્યાએ ૩ નામે ખેતલદે, લાછલદે અને સંસાદે હતી. તેમાં ખેતલદેને પુત્ર તેજપાલ, લાછલદેના પુત્રો-રામદાસ, રતનસી, સહસકર્ણ અને બ ઈ ગુશંદે હતાં. તેમણે પીંડવાડા ગામના શ્રી મહાવીર સ્વામી ભગવાનના મંદિરમાં (૩૭૯ લેખાંકવાળી) પહેલી દેરી લાલદેના કલ્યાણ માટે, (૩૮૦ લેખાંકવાળી) બીજી દેરી કઠારી તેજપાલના કલ્યાણ માટે (૩૮૩ ૩૮૪ લેખાંકવાળી) આઠમી-નવમી દેરી બાઈ ગુરાંદેના કલ્યાણ માટે કરાવી તેમજ (૩૮૪ લેખાંકવાળી) દેરી બાઈ લકમીએ કરાવી અને તે ચારે દેરીઓની તપાગચ્છીય શ્રીહેમવિમલસૂરિજીના પટ્ટધર શ્રો આણંદસૂરિજી અને તેમના પટ્ટધર શ્રીવિજયદાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૩૮૧). સં. ૧૬૦૩ને મહા વદિ ૮ ને શુક્રવારે શ્રીસીરેહીનગરમાં રાજા શ્રીદુર્જનશલ્યજીના રાજ્યમાં પરવાડજ્ઞાતીય શા. ગાયંદ, તેની ભાર્યો ધની, તેના પુત્ર કેલ્ડા, તેની ભાય ચાંપલદે અને ગુરાંદે, તેના પુત્રે-જીવા, જિણદાસ, અને કેલ્લાએ પીંડવાડા ગામમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનના મંદિરમાં દેરી (નં. ૩) જીવાના કલ્યાણ માટે કરાવી અને તેની તપાગચ્છીય શ્રીકમલકળશસૂરિજીના પટ્ટધર શ્રીવિજયદાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. શા. જીવા ૪૦ દિવસનું અનશન કરીને સં. ૧૬૦૨ના ફાગણ વદિ ૮ના દિવસે સ્વર્ગસ્થ થયા.
(૩૮૨) સં. ૧૬૦૩ના મહા વદિ ૮ ને શુક્રવારે શ્રીસીરોહીનગરમાં રાજા શ્રી દુર્જનશલ્યના રાજ્યમાં પિરવાડજ્ઞાતીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org