Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
રહિડા તેની ચત્રગચ્છીય ભટ્ટારક શ્રીભુવનકીર્તિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
' (૫૫૪) સં૧૫૫ના માહ વદિ ૧ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવિકા અપૂના કલ્યાણ માટે, શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજિનમાણિજ્યસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૫૫). સં. ૧૭૬૮ના માગશર વદિ ૫ના રોજ પિરવાડજ્ઞાતીય શા. સાલ્લા અને ધરણ, તેમાં ધરણના પુત્ર શા. સાબા ભાઈએ, પિતાના પુત્ર સિંઘા અને સાહણાની સાથે, શ્રીકુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૫૫૬) - સં. ૧-૬૯ના વૈશાખ સુદિ ૯ ને ગુરુવારે પોરવાડ જ્ઞાતીય -પુત્ર કડુઆએ, માતા-પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પદ્માકરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ૧૧. હિડા
(૫૫૭) સં. ૧રર૬ના મહા સુદિ ૪ ને ગુરુવારે શ્રીચંદ્ર ...............ગચ્છમાં શ્રીયશોભદ્રસૂરિના સંતાનમાં જાષાએ આ બિંબ પધરાવ્યું.
(૫૫૮) સં. ૧૨૨૯ ના .............ધરે માતા પદ્મશ્રીના કલ્યાણ માટે આ બિંબ પધરાયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org