Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 443
________________ એર સૂરિજીએ આ બિંબની પ્રતિષ્ઠા કરી. (૬૩૭) સં. ૧૨૯૩ ના ફાગણ સુદિ ૧૧ ને શનિવારે ઠકુર આજડ, તેની ભાર્યા ધણદેવી, તેના પુત્ર ઠકુર કુંવરપાલ, તેની ભાર્યા લક્ષ્મીદેવી, તેના પુત્રો ઠકુર લીલા અને લુણપાલે, માતાપિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનના બિંબને જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેની નવાંગવૃત્તિકારના સંતાનીય શ્રીહેમસૂરિના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૬૩૮) સં. ૧૨૯૩ ના ફાગણ સુદિ ૧૧ ને શનિવારે ઠકુર જસચંદ્ર, તેની ભાર્યા ઠકુર ચાહિણદેવી, તેને પુત્ર મંત્રી પથડ, તેની ભાર્યા મહં. લલતુ, તેના પુત્ર ઠકુર જયતપાલ, તેની ભાર્યા આમદેવી. તેમાં જયપાલે માતા-પિતાની પુણ્યાર્થે શ્રી મહાવીર ભગવાનના બિંબનો જીર્ણોદ્ધાર કર્યો અને તેની નવાંગવૃત્તિકારના સંતાનીય શ્રીહેમસૂરિના શિષ્ય શ્રીધર્મઘોષસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૬૩૯). સં. ૧૬૯૧ માં પં. હર્ષવિમલગણિએ યાત્રા કરી. ૭૧. એર (૬૪૦) સં. ૧૧૪૧ ના અષાડ સુદિ ૯ ને રોજ શ્રીમહાવિરદેવના મંદિરમાં [સંઘ સમુદાયે આ દેવીની મૂર્તિ સ્થાપના કરી. (૬૪૧-૬૪૨) સં. ૧૨૪૨ ના જેઠ સુદિ ૧૧ ને શુક્રવારે ઓડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446