________________
પ્રતિમાલેખાના અર્
૧૬૦,
ગામમાં શ્રીમહાવીરના મંદિરમાં પોરવાડવશના શ્રેષ્ઠી સર તેના પુત્ર સમ્રાત, તેના પુત્ર વરદેવ હુતા. યશેાધવ પુત્ર વરદેવે, આ જિનેશ્વર ભગવાનનું સુંદર (કાઉિ યુગલ, પેાતાના પિતાની સુગતિ માટે કરાવ્યું, તે દુ પાપનું હરણ કરે. આ બિબની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા ! (૬૪૩)
સ૦ ૧૫૧૫ ના અષાડ વિદ ૧૦ ના રાજ આશ વંશીય ગાઢાગેાત્રના શા. સહદેવ, તેના પુત્રો દીતા, ૨ અને જૈસા શ્રાવકેાએ, શ્રીસંભવનાથ ભગવાનનું | ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનભદ્રસૂરિ પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૬૪૪)
સ૦ ૧૫૪૫ ના વૈશાખ સુદિ ૩ ના રાજ સેસિગરાજ, સામુહુસ, પઉમુજ, શ્રીચંદલાલજી સેવ રાજવાવડીના હતા, તેમણે આ મૂર્તિ બિરાજમાન કર્ (૬૪૫)
સ૦ ૧૭૧૩ ના ફાગણ સુદિ ૬ ના રાજ મૂલર ભટ્ટારક શ્રીદેવેન્દ્રકીર્તિના ઉપદેશથી જસાના પુત્ર અચ કરાવેલા શ્રીપાર્શ્વનાથ ભગવાનના અને તે હમેશાં 3 કરે છે.
Jain Education International
સમાસ
For Personal & Private Use Only
www.jainelibrary.org