________________
૧૫૮
પ્રતિમાલેખાને અનુવાદ
બિંબ ભરાવ્યું અને તેની શ્રીધમ ઘાષસૂરિના શિષ્ય પંડિત
પદ્મચંદ્રે પ્રતિષ્ઠા કરી.
(૬૩૩)
સ’૦ ૧૩૩૧ના વેશાખ માસમાં ઈડટપદ્ર ગામમાં સેવક દેવધર, તેની ભાર્યા નીતૂ, તેના પુત્ર સેવક શ્રીવસ, ધાંધા, અને રતનસિંહે ભાઇ નીતૂના પુણ્યાર્થે શ્રીઋષભદેવ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૬૩૪)
સં૦ ૧૩૫૯ના ફાગણુ વિર્દ ૫ ને ગુરુવારે મંત્રી દ્વારા ....યજલ, દેવસિં ........રાજકારભારી સિલુ....લ. લક્ષ્મણું.... મહેન્દ્રસૂરિએ શ્રોઋષભદેવનુ મંખ ભરાત્રી પ્રતિષ્ઠિત કર્યું. મહેણુ, ભીખા, લૈંગિ............
૭૦.
દેરણા:
(૬૩૫)
સ૦ ૧૧૭રના ફાગણુ સુદ્ધિ ૩ને શનિવારે વવહરકીયગચ્છમાં દેહલાણા (દેરણા) ગામમાં સજિંગની પુત્રીએ શ્રીજિનેશ્વર મહાવીર ભગવાનની પ્રતિમા કરાવી.
(૬૩૬)
સ૦ ૧૧૮૨ના જેઠ વિષે ૬ ને બુધવારે પારવાડવશમાં ઉલ્લેાકવિડ નામે શ્રેષ્ઠ વણિક થયા. તેને પાસિલ નામે પુત્ર હતા.................તેને પહુદે, પાંમદેવ વગેરે પાંચ બુદ્ધિશાળી પુત્રા હતા. તે પાંચ પાંડવામાં ત્રણ જેમ વિખ્યાત હતા તેમ બધા મનુષ્યામાં વિખ્યાત થયા. દેવાની પૂજા કરનારા બુદ્ધિશાળી પાસિલે શ્રીપાર્શ્વનાથનું ત્રિ. મુકિતને માટે કરાવ્યું. શ્રીવ માનના નિર્મળ ચદ્રગચ્છમાં થયેલા ચક્રેશ્વર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org