________________
૧૪૦
પ્રતિમાલેખેને અનુવાદ શ્રીમાણિક્ય કુંજરસૂરિજીના ઉપદેશથી શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
(૫૫૦) સં. ૧૫૩૫ના મહા સુદિ ૯ને રેજ પોરવાડજ્ઞાતીય વ્ય. વેલા, તેની ભાર્યા ગુદકિ, તેના પુત્ર સાંડા, તેની ભાર્યા ગગાદે, તેના પુત્રો હીરા અને ઉદાદિ કુટુંબ સાથે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
() સં. ૧૫પરના વૈશાખ સુદિ પના જ વાસાના રહેવાસી પોરવાડજ્ઞાતીય.. .ભાર્યા લાપૂના પુત્ર શા. મેરા, તેની ભાર્યો મે., તેના પુત્ર ભેજ, રાજા, ઉગડ વગેરે કુટુંબ સાથે, શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહેમવિમલસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(પપર) સં૧૫૫૩ના ફાગણ સુદિ પ ને શનિવારે.. Çગર, તેની ભાર્યા દેવી, તેના પુત્ર સારંગ સાથે, ગોત્રી સાંડાના કલ્યાણ માટે શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૫૩) સં. ૧૫૫ત્રા મહા સુદિ ૧૦ના રોજ સવાલ જ્ઞાતિમાં વહુરા (રા) ગોત્રના મંત્રી સામત, તેની તેની ભાર્યા સૂરમાદે, તેના પુત્ર નાગરાજે, પિતાની ભાર્યા નામલદે, તેના પુત્રો જીવા અને સૂજાની સાથે, પિતાના કલ્યાણ માટે શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org