Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૪૨
પ્રતિમાલેખોના અનુવાદ
(૫૫૯)
સ’૦ ૧૨૩૬ના મહા વિદે હું ને મંગળવારે આચાર્ય શ્રીવિજયસેનસૂરિજીની શ્રાવિકા કાંકૂની પુત્રી પદ્માવતી (ચાવીશીનેા પટ ભરાવીને) ચાવીશ તીથ કરે ને હમેશાં પ્રણામ કરે છે.
(૫૬૦)
સં૦ ૧૨૪૬ ના વૈશાખ સુદિ ૭ ને સેામવારે આસુકના કલ્યાણ માટે, તેના ભાઈ પાહ શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૫૬૧)
સં૦ ૧૨૫૬ ના જેઠ સુદિ ૧૧ ને શુક્રવારે શ્રેષ્ઠી વીસલપુત્ર આસલે શ્રીમહાવીર ભગવાનનું બિંખ ભરાવ્યું. (૫૬૨)
સં૰ ૧૨૯૦ ના વશાખ વિર્દ ૬ ના રાજ બ્રહ્માણગચ્છમાં................પુત્રો પદ્ધસિંહ અને અરિસિ ંહે માતાપિતાના કલ્યાણ માટે આ ખિમ ભરાવ્યું અને તેની શ્રીમુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૬૩)
સં૦ ૧૨૯૨ ના ફાગણ સુદ ૮ ને રિવવારે શ્રીકેારતગચ્છતા શા. લીંબા, તેની ભાર્યાં પવન, તેના પુત્ર આકાએ, પેાતાની ભાર્યા કપૂરદેવી, તેની પુત્રીએ ગાના અને પદ્માની સાથે, પેતાના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભગવાનનુ બિંબ ભરાવ્યું અને તેની શ્રીકક્કસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૬૪) સ૦ ૧૩૪૧ માં નાણુકીયગચ્છના શ્રેષ્ઠી ખેાસર, તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org