Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
કાછલી
૧૫૩ વાછા વગેરે કુટુંબ સાથે, મંત્રી કેલ્લાએ પોતાના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય યુગપ્રધાન શ્રીસેમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ૧૩. કાછલી
(૬૧૧) સં. ૧૩૪૩ માં કચ્છલિકા (કાછોલી)ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરના કારભારી શ્રેષ્ઠી સિરિપાલ, તેની ભાર્યા સિરિયાદે, તેના પુત્રો નરદેવપહા, શ્રેષ્ઠી બેડા, બેડાની ભાય વીરી, તેના પુત્ર શ્રેષ્ઠી રાદ...મંત્રી દેવસીહ, મંત્રી સલખા, તેના પુત્રો ગલા અને શ્રેષ્ઠી કમ, તેમાં કર્માની ભાર્યા અનુપમદે, તેના પુત્ર મંત્રી અને સહે, ભાઈએ ખેદા અને મેહણની સાથે, શ્રેષ્ઠી જગસીહના પુત્ર શ્રેષ્ઠી ધણસિંહ... વસ્તુપાલ, શ્રેષ્ઠી પૂનપૂનડના ધીરા, શ્રેષ્ઠી સાહડ, સાહડના પુત્રો વિજેસીંહ, ઝાંઝણ, ઝાંઝણના પુત્ર રામસિંહ વગેરે સાથે, માતા-પિતાના પુણ્યાર્થે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પરિકરસહિત બિબ, કલીગેત્રના ગુરુના ઉપદેશથી ભરાવ્યું.
(૬૧૨) સં. ૧૫૨૩ ના મહા સુદિ ૬ ના રોજ પિરવાડ વ્યવહારી ઊદા, તેની ભાર્યા જેગિણીએ, તેના પુત્ર સહજા અને સાદા વગેરે કુટુંબ સાથે, પિતાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલમસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૬૧૩) સં. ૧૫૩૦ના વૈશાખ સુદિ ૧૦ ને સેમવારે ગંધારના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય ઠકુર મહિરાજ, તેની ભાર્યા લાછું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org