Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૫૨
રહિડા પુત્રો માંડણ, આહા, જેસા અને સહિત, તેમાં માંડણની ભાય માંણિકદે અને તેના પુત્ર રંગાની સાથે, પોતાના કલ્યાણ માટે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની નાણાવાલગછના આચાર્યે પ્રતિષ્ઠા કરી.
(૫૭) સં૦ ૧૫૯૫ ના ભાદરવા સુદિ પ ને રવિવારે શા. ગાંગા, તેની ભાય ગંગાદે, તેના પુત્ર જેવંતે આ મૂર્તિ પધરાવી.
(૧૯૮) સં૧૬૧૭ ના પોષ વદિ ૧ ના રોજ બાઈ પ્રેમાઈએ શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિજયદાનસૂરિજીના શિષ્ય શ્રીહીરવિજયસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૯૯) સં. ૧૬૬૨ ના મહા વદિ ૧૧ ને શુક્રવારે ભટ્ટારક શ્રીરત્નકીર્તિ ગુરુના ઉપદેશથી સ લક્ષ્મીદાસ, આસરાજ, તેની ભાર્યા લખમદે (આ મૂર્તિ ભરાવીને) હમેશાં પ્રણામ કરે છે.
(૬૦૦) સં. ૧૭૨૮ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે માલદાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ પધરાવ્યું.
(૬૦૧) સં. ૧૯૦૩ ના વૈશાખ સુદિ ૫ ને સોમવારે ત્રાષિ રામજી, તેના શિષ્ય બષિ ઉદ્મચંદ હિતાસ (રહિડા) નગરમાં ગુરુની આ પાદુકા અને સિદ્ધચક્રની પંચપરમેષ્ઠી ભરાવીને પ્રતિષ્ઠિત કરી.
(૬૦૨) સં. ૧૯૦૯ શાકે ૧૭૭૫ ના મહા સુદિ ૧૦ ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org