Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૫૦
અને તેની શ્રીસેામસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૯૩)
સ૦ ૧૫૩૬ ના જેઠ વિદ ૧૧ તે શુક્રવારે પારવાડજ્ઞાતીય વ્યવહારી કાહ, તેની ભાર્યા કામલદે, તેના પુત્ર હીદા, તેની ભાર્યો કરમા, તેના પુત્રો ગેાપા, જઇતા અને જગમાલ સાથે શ્રીશાંતિનાથ ભગવાનનું મિત્ર ભરાવ્યું અને તેની કછેાલીવાલગચ્છીય શ્રીવીરપ્રભુસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૪)
પ્રતિમાલેખેના અનુવાદ
સ૰૧૫૬૫ ના વૈશાખ વદ ૧૨ ને બુધવારે શ્રીવીરવંશીય સંઘવી જયિસંહ, તેની ભાર્યા સાવિત્રી, તેના પુત્ર સં. રા, તેની ભાર્યા લખી, તેના પુત્ર સ. કમા નામના સુશ્રાવકે, પોતાની ભાર્યા પૂરી, ભાઇએ સ.દેવદાસ, સ ગપા વગેરે કુટુંબ સાથે, પોતાની માતાના કલ્યાણુ માટે અંચલગચ્છના શ્રીભાવસાગરસૂરિજીના ઉપદેશથી પાટણનગરમાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીસ ઘે પ્રતિષ્ઠા કરી. (૫૯૫)
સ૦ ૧૫૭૫ ના ફાગણ વદ ૫ ને ગુરુવારે પારવાડજ્ઞાતીય શા. ભુણા, તેની ભાર્યાં લાખ્, તેના પુત્ર ઈલાએ, પોતાની ભાર્યો ભાઉ, તેના પુત્રો ગઢુિદા, અને તેજસી વગેરે કુટુંબ સાથે શ્રીકુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહેમવિમલસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
સ૦ ૧૫૭૬ ના જ્ઞાતીય નાગગોત્રના શા.
Jain Education International
(૫૯૬) અષાડ સુદ ૯ ને રવિવારે આશવાલભેાજા, તેની ભાર્યા ભાવલદે, તેના
For Personal & Private Use Only
www.jainelibrary.org