Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 427
________________ હિડા ૧૪૩ ભાય કુમારિકાએ, પિતાના પુત્ર ઉત્તમસિંહ સાથે, આત્મકલ્યાણ માટે ચોવીશીને પટ્ટ કરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૫) સં. ૧૩૮૮ ના વૈશાખ સુદિ ૧૫ ના રોજ વ્યવહારી શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવાણંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૩૯૪ માં પોરવાડ વ્યવહારીના કલ્યાણ માટે શ્રી ઋષભદેવ ભગવાનનું બિંબ, ચતુર્થશાખાના શ્રીઅભયચંદ્રસૂરિજીના ઉપદેશથી ભરાવ્યું. (પ૬૭) સં. ૧૩૯૫ ના વૈશાખ સુદિ ૩ને સોમવારે પોરવાડજ્ઞાતીય વ્યવહારી લૂખા, તેની ભાર્યા વયજલદેવી, તેના પુત્ર વ્ય. મહણાએ, માતાના કલ્યાણ માટે શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીગુણપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૬૮) સં. ૧૪૦૫ ના વૈશાખ સુદિ ૨ ને સોમવારે મડાહડગચ્છના પોરવાડજ્ઞાતીય મંત્રી હરપાલ, તેના પુત્ર મંડલિકે, ભાઈ આલ્હા, તેની ભાર્યા સૂવોિના કલ્યાણ માટે શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીરત્નાકરસૂરિના શિષ્ય શ્રીમતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૬૯) સં૦ ૧૪૨૬ના બીજા વૈશાખ સુદિ ૧૦ને રવિવારે પરવાડ શ્રેષ્ઠી મદન, તેની ભાય માલ્હેણુદે, તેના પુત્ર દેદાએ, માતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446