________________
પ્રતિમાલેખાને અનુવાદ
૧૩૦
ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ સિરઉત્રા (સીરેાડી) ગામમાં પ્રતિષ્ઠા કરી.
(૫૪૩)
સ’૦ ૧૫૩૨ માં સાંગવાડા નિવાસી પોરવાડ વ્યવહારી નરપાલ, તેની ભાર્યા ભર્દૂ તેના પુત્ર વ્યવહારી મેઘાએ, પેાતાની ભાર્યા કરણ, ભાઇએ, કરણ અને રાણા વગેરે કુટુંબ સાથે, પોતાના કલ્યાણ માટે, શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના સંતાનીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૪૪) સં૰૧૫૩૨ માં સાંગવાડાનિવાસી પોરવાડ વ્યવહારી સિંઘા, તેની ભાર્યા ગેારી, તેના પુત્ર વ્ય. કાહાકે, પોતાની ભાર્યા રાજૂ, તેના પુત્રો રહિશ્મ, જાવડ અને ભાઈ એ મેઘ, હૅમ વગેરે કુટુંબ સાથે, શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનનું ભિષ્મ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના સંતાનીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૪૫)
સ૦ ૧૫૩૨ ના કાતિક સુદિ ૯ ના દિવસે સાંગવાડા નિવાસી પોરવાડ પૂજા, તેનો ભાર્યો ચાંપલદે, તેના પુત્ર ન્ય. વેલાએ પોતાની ભાર્યો સુંદરી વગેરે કુટુંબ સાથે, પોતાના કલ્યાણ માટે શ્રીઆદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના સંતાનીય લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૪૬)
સં૦ ૧૫૩૩ માં....પોરવાડ જ્ઞાતીય વ્યવહારી ધરણા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org