Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
અજરી
૧૧૧
સાથે શ્રી મહાવીર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી......
(૪૧) સં ૧ર૩૩ ના જેઠ વદિ ૮ ને ગુરુવારે શ્રેષડેરગચ્છના દેસલ, તાત્ અને આભટ–તેમાં તાતૂના પુત્ર વાહર અને માહા, તેના પુત્ર વીરચંદ્ર, આંબવીર અને આભટ વગેરે સમગ્ર કુટુંબ સાથે રૂપિણું અને દેસલને કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું.
(૪૧૨) સં. ૧ર૩૮ ના અષાડ વદિ ૩ ના રોજ નાણકીયગચ્છના વાસાના પુત્ર જાખદેવ, તેના પુર ધવલ અને ધણ દેવે, માતા સુખમતીના કલ્યાણ માટે બિંબ ભરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૧૩) સં. ૧૨૩૬ ના મહા સુદિ ૬ ને શનિવારે મહત્તમ ખી, તેની ભાર્યા થિદેવી, તેના પુત્ર મ. આસદેવે આ બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવભદ્રસૂરિજીના શિષ્ય શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૧૪) સં. ૧૨૪૨ ના વર્ષે એકી ધાધૂના પુત્ર ધણદેવે પોતાના કલ્યાણ માટે આ પ્રતિમા ભરાવી.
(૪૧૫) સં૦ ૧૨૪૩ ના વૈશાખ સુદિ ૬ ને બુધવાર શ્રી નાણકયગચ્છના ૫. આશાપથા, તેના પુત્ર શા. મણિતીગે, શ્રીમતી, સસશ્રી, કમલશ્રી, અભયશ્રી, મલયશ્રી (ના કલ્યાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org