Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૩૪
પ્રતિમાલેખાને અનુવાદ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તપાગચ્છીય શ્રીરત્નશેખર સૂરિના શિષ્ય શ્રી લક્ષ્મસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૬૦. વાસા:
સં. ૧૩૮૯ વૈશાખ વદિ ૧૧ ને સોમવારે પિરવાડ શ્રેષ્ઠી કુંરા, તેની ભાર્યા કુંદે, તેના પુત્ર રાજડે, પિતામાતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ, શ્રીવરચંદ્રસૂરિના ઉપદેશથી ભરાવ્યું
(પર૭)
સં. ૧૪૧૦ માં પ્રાગ્રાટ વ્યવહારી સાહા, તેની ભાયા. જમણાદે, તેના પુત્ર વ્ય. પનાએ, પિતાની ભાર્યો ચાંદ અને સોભાદિની સાથે શ્રીવદ્ધિમાન ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી મુનિસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૨૯) સં. ૧૪૩૦ માં પિરવાડ શ્રેષ્ઠી આભા, તેની ભાયા અહવદે, તેના પુત્ર ધાટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
(૫૩૦) સં. ૧૪૩૪ ના વૈશાખ વદિ ૨ ના રોજ રાજસિંહ, તેની ભાર્યા ગંગાદે, તેના પુત્ર મેઘા, તેની ભાર્યા માહુણદેના પુત્ર કાનાએ, પિતા-માતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચતીર્થી, શ્રીજિનભદ્રસૂરિજીના ઉપદેશથી ભરાવી.
(૫૩૧) સં. ૧૪૮૮ ના માગશર વદિ ૨ ના રોજ ગ્રામટે.... ના પિરવાડજ્ઞાતીય વ્યવહારી..............ના પુત્ર ભદુઆએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org