Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૨
પ્રતિમાલેખાને અનુવાદ
(૪૬૯)
( આ ૧૩ લેખા આ મ`દિરની જુદી જુદી દેરીએ ઉપર લખેલા છે. તેમાં મૂળનાયક ભગવાન અને તે દેરી કરાવનાર વ્યવહારીનાં નામ આપેલાં છે )—શ્રીધર્મ નાથ ભગવાનની દેરી વ્યવહારી જૂઠાએ, શ્રીસંભવનાથ ભ॰ ની માઇ પાંચીએ, શ્રીમહાવીરદેવની વ્ય. ઝાલાએ, શ્રીશીતલનાથ ભ॰ ની શ્રાવિકા પૂરીએ, શ્રીવાસુપૂજ્ય ભ ની વ્ય. મઉઠાએ, શ્રીસુમતિનાથ ભ॰ ની વ્ય. મેઘાએ, શ્રીમહાવીર ભ॰ ની દેરી....શ્રીશાંતિનાથ ભ॰ ની મેઢાએ, શ્રીમહાવીરસ્વામી ભ॰ ની વ્ય. ચાંપાએ, શ્રીવિમલનાથ ભ॰ ની દેરી, શ્રીશાંતિનાથ ભ॰ ની દેરી, શ્રીશાંતિનાથ ભ॰ ની વ્ય. હાના અને નીલાએ, અને શ્રીશીતલનાથ ભગવાનની દેરીઓ બનાવી. ૫૧. લાટાણા:
(૪૭૦ થી ૪૭૨)
(આ ત્રણે લેખા એક જ મિતિના અને એક જ વ્યક્તિએ મૂર્તિઓ ભરાવ્યાના છે)—સ૦ ૧૧૩૦ ના જેટ સુદિ ૫ ને દિવસે શ્રીનિવ્રુતકકુળમાં શ્રીમદ્ આમ્રદેવાચાર્ય - ગચ્છના કારેશ્વરના પુત્ર દુર્લભ શ્રાવકે મુક્તિને માટે આ જિનયુગલ કરાવ્યું.
(૪૭૩)
સ’૦ ૧૧૪૪ ના જેઠ વદ ૪ ને દિવસે શ્રીનિવૃતકકુળમાં શ્રીઆપ્રદેવાચાર્ય ગચ્છના લેાટાણાના મદિરમાં પારવાડ જ્ઞાતીય યાંય શ્રેણીની સાથે, આહુિલ શ્રેષ્ઠીએ ભરાવેલી અને આસદેવે મૂલવી લીધેલી શ્રીવીરભગવાનની પ્રતિમા કરાવી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org